શોધખોળ કરો

Home Cleaning Service Apps: ઘરના ખૂણે ખૂણા પળવારમાં ચમકી જશે,આ એપ્સ ની મદદથી રાખો સાફ સફાઈનું ધ્યાન

હોમ ક્લીનિંગ સર્વિસ એપથી ઘરની સફાઈ હવે સરળ બની ગઈ છે. નોબ્રોકર, અર્બન કંપની અને હાઉસજોય જેવી એપ્સ પોસાય તેવા પ્લાનથી લઈને પ્રોફેશનલ ક્લીનર્સ સુધી બધું જ ઑફર કરે છે.

Home Cleaning Service Apps: આજના સમયમાં લોકો એટલા વ્યસ્ત થઈ ગયા છે કે તેઓ સ્વચ્છતા પર ધ્યાન આપી શકતા નથી. જેના કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પળી રહ્યો છે. વધારે કામના બોજને કારણે લોકો થાકી જાય છે, ત્યારબાદ તેમને કંઈ કરવાનું મન થતું નથી. ભલે તે માત્ર સ્વચ્છતા જ કેમ ન હોય. પરંતુ દરરોજ બદલાતી ટેક્નોલોજીએ બધું સરળ બનાવી દીધું છે. હવે તમે હોમ ક્લિનિંગ સર્વિસ માટે એપનો ઉપયોગ કરીને તમારા ઘરને સાફ કરાવી શકો છો. ગૂગલ પ્લે સ્ટોર પર આવી ઘણી એપ્સ ઉપલબ્ધ છે જેમાંથી તમે સેવાઓ મેળવી શકો છો. આવો તે એપ્સ વિષે જાણીએ.. 

નો બ્રોકર
નોબ્રોકર એ ઘરની સફાઈ માટેની એક એપ્લિકેશન છે. જે સફાઈ, જાળવણી અને સમારકામ જેવી સેવાઓ પૂરી પાડે છે. નોબ્રોકર તરફથી આવતા લોકો તેમના કામમાં માહિર છે. તેઓ પણ આ જ રીતે તેમની સેવાઓ પૂરી પાડે છે. આ ઉપરાંત, તમે તેમના દ્વારા કરવામાં આવેલ કાર્પેટ, સોફા, કિચન અને બાથરૂમ માટે ઊંડી સફાઈ કરાવી શકો છો. તેમનો પ્લાન 349 રૂપિયાથી શરૂ થાય છે.

અર્બન કંપની
અર્બન કંપની દેશની સૌથી મોટી હોમ ક્લિનિંગ એપમાંની એક છે. તમે અર્બન કંપની પાસેથી સફાઈ, પ્રેસ કંટ્રોલ, પ્લમ્બિંગ, ઈલેક્ટ્રીકલ અને બીજી ઘણી બધી હોમ સેવાઓનો લાભ લઈ શકો છો. આ સિવાય તેઓ જે પ્રોફેશનલ્સને તમારા ઘરે મોકલે છે. તેમની પૃષ્ઠભૂમિ તપાસ પહેલા કરવામાં આવે છે, જેથી તમારી સુરક્ષા પર કોઈ અસર ન થાય. આ સિવાય ઘણી જગ્યાએથી અનુભવી લોકોને જ સેવા માટે મોકલવામાં આવશે. અર્બન કંપનીનો પ્લાન 2999 રૂપિયાથી શરૂ થાય છે.

હાઉસ જોય 
હાઉસજોય પણ ઘરની સફાઈ સેવામાં એક અગ્રણી એપ છે. હાઉસજોયમાંથી તમે સફાઈ, સમારકામ, સુંદરતા અને આરોગ્ય સેવાઓનો લાભ લઈ શકો છો. હાઉસજોય વિશે વાત કરીએ તો, એક સમયના સબ્સ્ક્રિપ્શન સિવાય, તેઓ ઘણા શહેરોમાં સબસ્ક્રિપ્શન પેકેજ વિકલ્પો પણ ઑફર કરી રહ્યા છે. હાઉસજોયનો પ્રારંભિક પ્લાન 2000 રૂપિયાથી શરૂ થાય છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Advertisement
ABP Premium

વિડિઓઝ

Surat Police | સુરતમાં ડ્રગ્સના ચાર ગુનામાં ફરાર મુખ્ય સૂત્રધાર અનીશ ખાનની ધરપકડGujarat Rain Forecast | આજે ગુજરાતમાં ક્યાં ક્યાં તૂટી પડશે ભારેથી અતિ ભારે વરસાદ? જુઓ મોટી આગાહીNavratri 2024 | ગરબા રમવા માટે થનગની રહેલા ખેલૈયાઓ માટે ખુશીના સમાચાર | જુઓ સરકારે શું કરી જાહેરાતHemprabhu Surishwarji Maharaj  | પૂજ્ય હેમપ્રભુ સુરીશ્વરજી મહારાજ કાળધર્મ પામ્યા

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો  મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
ખેલૈયા આનંદો, નવરાત્રિ સેલિબ્રેશનને લઇને રાજ્ય સરકારે કર્યો આ મહત્વનો નિર્ણય, ગૃહ રાજ્યમંત્રીએ કરી જાહેરાત
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Election: મહારાષ્ટ્રમાં ક્યારે યોજાશે વિધાનસભા ચૂંટણી? ચૂંટણી પંચે આપી મોટી જાણકારી
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Gujarat Rain: અમરેલી, ભાવનગર, સુરત અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદ પડશે, જાણો લેટેસ્ટ આગાહી 
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
Israel-Hezbollah War: હિઝબુલ્લાહે નસરલ્લાહના મોતની કરી પુષ્ટી, ઇરાને ઇઝરાયલને શું આપી ધમકી?
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
CBSE બોર્ડના વિદ્યાર્થીઓ માટે મોટા સમાચાર, આવી ગયો નવો આદેશ
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
ચા સાથે સિગરેટ પીતા લોકો થઇ જાવ સાવધાન, જાણો કેટલું ખતરનાક છે?
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Israel: ઈઝરાયેલ-હિઝબુલ્લાહ વચ્ચે યુદ્ધ બન્યું ખતરનાક! હસન નસરાલ્લાહ ઠાર, અમેરિકાનો પ્રવાસ અધવચ્ચે છોડી પરત ફર્યા નેતન્યાહુ
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Somnath: સોમનાથમાં ગેરકાયદે બાંધકામો પર ફરી વળ્યા 36 બુલડોઝર, પરિસ્થિતિ તંગ બનતા પોલીસના ધાડેધાડા ઉતર્યા
Embed widget