શોધખોળ કરો

WhatsApp Stickers અને GIFs થી કઇ રીતે મોકલશો સ્વતંત્રતા દિવસની શુભકામનાઓ ? જાણો સૌથી આસાન રીત

Independence Day WhatsApp Stickers and GIFs: ભારત આજે 15 ઓગસ્ટ 2024 ના રોજ તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે

Independence Day WhatsApp Stickers and GIFs: ભારત આજે 15 ઓગસ્ટ 2024 ના રોજ તેનો 78મો સ્વતંત્રતા દિવસ ઉજવી રહ્યું છે. દેશના આ રાષ્ટ્રીય તહેવાર પર લોકો તેમના મિત્રો અને સંબંધીઓને મેસેજ કરે છે અથવા ફોન કરે છે અને તેમને સ્વતંત્રતા દિવસની શુભેચ્છા પાઠવે છે.

જો કે, જો તમે આ શુભેચ્છાઓ ડિજિટલ ફોર્મેટમાં મોકલશો તો સ્વતંત્રતા દિવસની મજા બમણી થઈ જશે. આ માટે યૂઝર્સ વૉટ્સએપ દ્વારા શાનદાર સ્ટિકર્સ અથવા સ્વતંત્રતા દિવસના GIF સાથે મેસેજ મોકલી શકે છે. ચાલો જાણીએ કે તમે WhatsAppના આ ફિચર્સનો ઉપયોગ કરીને સ્વતંત્રતા દિવસને વધુ ખાસ બનાવી શકો છો.

કઇ રીતે બનાવવા સ્વતંત્રતા દિવસના સ્ટીકર્સ ? 
અમે તમને જણાવીએ છીએ કે તમે સ્વતંત્રતા દિવસના સ્ટિકર્સ ક્યાંથી ડાઉનલૉડ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.

અમે તમને જણાવીએ છીએ કે તમે સ્વતંત્રતા દિવસના સ્ટિકર્સ ક્યાંથી ડાઉનલૉડ કરી શકો છો અને તેનો ઉપયોગ કરી શકો છો.

*સૌ પ્રથમ Google Play Store અથવા Apple App Store પર જાઓ.

*તે પછી સર્ચ બારમાં Sticker.ly અથવા ભારતીય સ્વતંત્રતા દિવસ સ્ટિકર્સ જેવી એપ્સ શોધો.

*તે પછી સારા રેટિંગ સાથે એપ ઇન્સ્ટૉલ કરો.

* એકવાર ફોનમાં ઇન્સ્ટૉલ થઈ જાય, તે એપ્લિકેશન ખોલો. ત્યાં તમને સ્વતંત્રતા દિવસના ઘણા સ્ટીકર પેક મળશે.

*તે પછી તમારી પસંદગીનું સ્ટીકર પેક પસંદ કરો અને Add to WhatsApp પર ટેપ કરો. આ સાથે સ્ટીકરો તમારા ખાતામાં પહોંચાડવામાં આવશે.

*પછી તમારા WhatsApp પર કોઈપણ ચેટ ખોલો. ત્યાં ઇમૉજી આઇકૉન પર ક્લિક કરો અને ત્યાં સ્ટીકર્સ ટેબ પસંદ કરો.

*સ્ટીકર્સ ટેબમાં તમને સ્વતંત્રતા દિવસના તમામ નવા સ્ટીકરો મળશે, જેને તમે કોઈપણ સાથે શેર કરી શકો છો.

કઇ રીતે બનાવવા સ્વતંત્રતા દિવસના GIF ?
વૉટ્સએપના GIF ફિચરનો ટ્રેન્ડ ઝડપથી વધ્યો છે. દરેક વ્યક્તિ તેનો ઉપયોગ ચેટ પર કરે છે. GIF ફિચરની રજૂઆત બાદથી યુઝર્સને ચેટનો સારો અનુભવ મળી રહ્યો છે. ચાલો જાણીએ કે સ્વતંત્રતા દિવસની થીમ આધારિત GIF કેવી રીતે મોકલવી.

*સૌ પ્રથમ WhatsApp પર કોઈપણ ચેટ ખોલો.

*તે પછી ઇમૉજી વિભાગ પર જાઓ અને નીચે ડાબી બાજુએ સ્થિત ઇમોજી આઇકૉન પર ટેપ કરો.

*ત્યાં તમે GIF સેક્શન દેખાશે, સર્ચ બારમાં "સ્વતંત્રતા દિવસ" GIF શોધો.

*આ પછી તમને સ્વતંત્રતા દિવસ સાથે સંબંધિત ઘણી GIF મળશે.

*આખરે તમારે માત્ર એક GIF પસંદ કરવાનું અને તેને શેર કરવું પડશે.

આ સિવાય યૂઝર્સ સ્વતંત્રતા દિવસ માટે ફોટા શોધવા અને બનાવવા માટે Canva અને Pixabayની મદદ પણ લઈ શકે છે. યૂઝર્સ નિઃશુલ્ક ઑનલાઇન ફોટા ડાઉનલૉડ કરી શકે છે.

આ પણ વાંચો

Independence Day: વિકસિત ભારત @2047ની થીમ,6000 ખાસ મહેમાન; સ્વતંત્રતા દિવસ પર પીએમ મોદીને મળશે 21 તોપોની સલામી

Independence Day 2024: દેશ ઉજવી રહ્યો છે 78મો સ્વતંત્રતા દિવસ, PM મોદી 11મી વખત લાલ કિલ્લા પરથી કરશે સંબોધન

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
PUC Certificate Rules: શું 10 વર્ષ જૂના વાહનોનું PUC સર્ટિફિકેટ નહીં બને? જાણો નિયમો
Smartphone Camera: ફોનમાં શા માટે આપવામાં આવે છે 3-4 કેમેરા? જાણો દરેક કેમેરાનું કામ
Smartphone Camera: ફોનમાં શા માટે આપવામાં આવે છે 3-4 કેમેરા? જાણો દરેક કેમેરાનું કામ
iPhone Ultra: પહેલા ફૉલ્ડેબલ આઇફોનની કિંમત કેટલી હશે ? સામે આવી જાણકારી
iPhone Ultra: પહેલા ફૉલ્ડેબલ આઇફોનની કિંમત કેટલી હશે ? સામે આવી જાણકારી
હવે ₹349 નું કરાવવું પડશે રિચાર્જ, Airtel એ સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન કર્યો બંધ
હવે ₹349 નું કરાવવું પડશે રિચાર્જ, Airtel એ સૌથી સસ્તો પ્રીપેડ પ્લાન કર્યો બંધ

વિડિઓઝ

Praful Pansheriya : પાલીતાણાની સરકારી હોસ્પિટલની ઓચિંતિ મુલાકાતે પહોંચ્યા આરોગ્ય મંત્રી પાનસેરિયા
Prashant Korat : ભાજપ મહામંત્રી મીડિયાના સવાલોથી ભાગ્યા!
Gujarat Weather : ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ
Hun To Bolish : હું તો બોલીશ : બાપાના નામે AIનો ખેલ
Hun To Bolish : હું તો બોલીશ : હવે ઓઈલવાળુ નહીં દૂધવાળુ પનીર

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
અભિજીત દીપકેની પીએમ મોદી સમક્ષ મોટી ડિમાન્ડ, કહ્યું – 'આ વખતે Gen Z માટે.....'
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
Gujarat Rain: ગુજરાતમાં ફરી જામશે વરસાદી માહોલ, 4 દિવસ ભારે વરસાદની આગાહી
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
CBSEનો મોટો નિર્ણય, ધોરણ 3 થી 8 સુધી ભણાવાશે AI અને Computational Thinking
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
ગુજરાતમાં એનાલોગ પનીર પર 1 વર્ષનો પ્રતિબંધ, સરકારે ગેઝેટ જાહેર કર્યું, નિયમ તોડનાર સામે કડક કાર્યવાહી
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
Labour Code: જો 7 તારીખ સુધીમાં કર્મચારીને પગાર નહીં આપો તો થઈ શકે છે જેલ!
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
વડોદરામાં એનાલોગ પનીર પર પ્રતિબંધ બાદ મોટી કાર્યવાહી,  362 કિલો જથ્થો ઝડપાયો
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Lakshmi Yog 2026: ગુરુ ઉદય અને લક્ષ્મી યોગ એક સાથે, 4 રાશિઓ પર થશે પૈસાનો વરસાદ  
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Gujarat Rain: 2 સિસ્ટમ સક્રિય થઈ, રાજ્યના આ જિલ્લાઓમાં કાલે વરસાદની આગાહી, જાણો અપડેટ 
Embed widget