શોધખોળ કરો

શું એંથ્રોપિક માયથોજ બેન્કના ખાતામાંથી ઉડાવી દેશે પૈસા,જાણો બેન્ક સેક્ટરની કેમ વધી ચિંતા

Anthropic Mythos AI Model: એન્થ્રોપિકના માયથોસ AI મોડલના ખતરાની સમીક્ષા માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બેન્કોના વડાઓની હાઇ-લેવલ બેઠક બોલાવી

Show Quick Read
Key points generated by AI, verified by newsroom
  • AI મોડલ માયથોસ બેન્કો માટે જોખમ ઊભું કરી શકે છે.
  • નાણાં પ્રધાને બેન્કોના વડાઓ સાથે બેઠક યોજી માર્ગદર્શન આપ્યું.
  • બેન્કોને સિસ્ટમ સુરક્ષિત બનાવવા અને સંકલન વધારવાની સૂચના.
  • માયથોસ મોડેલ બગ્સ શોધી કાઢવામાં માનવો કરતાં વધુ સક્ષમ.

Anthropic Mythos AI Model: AI કંપની એન્થ્રોપિકનું AI મોડલ માયથોસ (Mythos AI) આજકાલ ચર્ચામાં છે. કહેવામાં આવે છે કે આ મોડલ એટલું શક્તિશાળી છે કે તેના દુરુપયોગના ડરથી કંપનીએ તેને જાહેર ઉપયોગ માટે બહાર પાડ્યું નથી. આ સોફ્ટવેરમાં એવા બગ્સ શોધી શકે છે, જે આજ સુધી કોઈએ શોધ્યા નથી. તેના કારણે બેન્કો અને અન્ય નાણાકીય સંસ્થાઓ માટે જોખમ ઊભું થઈ શકે છે. આ જ ચિંતાને ધ્યાનમાં રાખીને નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બેન્કોના વડાઓ સાથે ઉચ્ચ સ્તરની બેઠક બોલાવી અને જોખમથી બચવા માટે માર્ગદર્શન આપ્યું.

બેઠક કેમ બોલાવવામાં આવી?

મીડિયા રિપોર્ટ્સ મુજબ, આ AI મોડલે બેન્કો માટે મોટો પડકાર ઊભો કર્યો છે. આ ખતરા સામે લડવા માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે બેન્કોને સતર્ક અને તૈયાર રહેવા જણાવ્યું છે. તેમણે વિવિધ નાણાકીય સંસ્થાઓ અને બેન્કો વચ્ચે વધુ સારી સંકલન (કોર્ડિનેશન) જરૂરી હોવાનું જણાવ્યું. આ બેઠકમાં IT મંત્રી અશ્વિની વૈષ્ણવ પણ હાજર રહ્યા હતા. રિપોર્ટ્સ મુજબ, માયથોસ મોડલ અંગે ભારત અમેરિકા સ્થિત એન્થ્રોપિકની સિનિયર લીડરશિપ સાથે પણ ચર્ચા કરી રહ્યું છે.

નાણાં પ્રધાને આપેલી સલાહો

બેઠક દરમિયાન માયથોસના ખતરાઓ પર ચર્ચા કરવામાં આવી અને નાણાં પ્રધાને બેન્ક અધિકારીઓને સાવચેત રહેવા અને જરૂરી બચાવ પગલાં લેવા કહ્યું. બેન્કોને સૂચના આપવામાં આવી કે તેઓ પોતાના સિસ્ટમને આ AI મોડલથી સુરક્ષિત બનાવે. સાથે જ નાણાં પ્રધાને ઇન્ડિયન બેન્ક એસોસિએશનને એક સંસ્થાગત મિકેનિઝમ તૈયાર કરવાની સલાહ આપી, જે આવા ખતરાઓનો ઝડપી અને અસરકારક રીતે સામનો કરી શકે. સીતારમણે બેન્કોને પોતાના ડિફેન્સ અને મોનીટરીંગ સિસ્ટમ મજબૂત બનાવવા માટે શ્રેષ્ઠ સાઇબર સિક્યુરિટી નિષ્ણાતોની મદદ લેવા પણ કહ્યું.

માયથોસ મોડલ એટલું ખતરનાક કેમ?

એન્થ્રોપિકનું માયથોસ મોડલ ખૂબ શક્તિશાળી માનવામાં આવે છે, જેના કારણે વિશ્વભરમાં ચિંતા ઉભી થઈ છે. આને ધ્યાનમાં રાખીને કંપની તેને જાહેર ઉપયોગ માટે લોન્ચ કરી રહી નથી. એન્થ્રોપિકનો દાવો છે કે સાઇબર સિક્યુરિટી સંબંધિત કામોમાં, બગ્સ શોધવામાં અને તેમને એક્સપ્લોઇટ કરવામાં આ મોડલ માનવોને પાછળ છોડી શકે છે. આ મોડલે ઘણા સોફ્ટવેરમાં વર્ષો જૂના બગ્સ શોધી કાઢ્યા છે. તેથી કંપની તેને માત્ર પોતાના વિશ્વસનીય ભાગીદારો સાથે જ ટેસ્ટ કરી રહી છે. દરમિયાન, એવી પણ માહિતી મળી હતી કે કોઈ જૂથે આ મોડલ સુધી અનધિકૃત ઍક્સેસ મેળવી લીધી છે, જેના કારણે ચિંતા વધુ વધી ગઈ છે.

વધુ વાંચો
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

BSNL નો ધમાકેદાર પ્લાન: 200 Mbps સ્પીડ, 27 OTT ફ્રી અને ₹88 નું ડિસ્કાઉન્ટ
BSNL નો ધમાકેદાર પ્લાન: 200 Mbps સ્પીડ, 27 OTT ફ્રી અને ₹88 નું ડિસ્કાઉન્ટ
How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ
How to Set UPI AutoPay: બિલ ભરવાનું યાદ નથી રહેતું. PhonePe - Google Pay પર UPI AutoPay કરો સેટ
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Solar Power: શું વીજળી કનેક્શન વગર સોલર પર ચાલી શકે આખું ઘર? જાણો રાત્રે અને ચોમાસામાં કેવી રીતે મળશે વીજળી
Fridge Blast Reason: ફ્રિજમાં બ્લાસ્ટ થવાનું કારણ: આ 5 ભૂલો ક્યારેય ન કરો, નહીં તો બની શકે છે ખતરનાક
Fridge Blast Reason: ફ્રિજમાં બ્લાસ્ટ થવાનું કારણ: આ 5 ભૂલો ક્યારેય ન કરો, નહીં તો બની શકે છે ખતરનાક

વિડિઓઝ

Chandipura Virus : ચાંદીપુરા વાયરસનો કહેર યથાવત, અત્યાર સુધીમાં 23 બાળકોના મોત
Gujarat Rain : આગાહી વચ્ચે ક્યાં શરૂ થયો વરસાદ?
Surat Ragging Case : સુરતમાં રેગિંગે લીધો ડોક્ટરનો જીવ
Ahmedabad Police : દુષ્કર્મનો આરોપી ભાગવા જતા પોલીસે પગમાં મારી દીધી ગોળી
Gujarat Rain Forecast : 4 વરસાદી સિસ્ટમ સક્રીય, 11 ઓગસ્ટે ભારે વરસાદની આગાહી

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
Surat: સુરત મેડિકલ કોલેજના ડોક્ટરની આત્મહત્યા અંગે મોટો ખુલાસો, રેગિંગ થયાનો ઘટસ્ફોટ, 4 સિનિયર ડોક્ટર 6 મહિના માટે સસ્પેન્ડ
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
ગ્લાસગોમાં ભારતના ખોટા નકશાનો કર્યો હતો વિરોધ, PM મોદીએ બોક્સર લવલીનાની કરી પ્રશંસા
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
આજે અમદાવાદ સહિત રાજ્યના 17 જિલ્લામાં યલો એલર્ટ તો 6 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
ગાંધીનગરમાં CM ભૂપેન્દ્ર પટેલની હાજરીમાં રાજ્યકક્ષાની તિરંગા યાત્રાનું આયોજન, હજારો લોકોએ લીધો ભાગ
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
કોણ છે સ્ટાર યશની પત્ની રાધિકા? સુંદરતા મામલે એક્ટ્રેસને આપે છે ટક્કર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
TRAIમાં ફ્રેશર્સ માટે નોકરીની તક, 80,000 રૂપિયા સુધીનો મળશે પગાર
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
Jharkhand: વિધાનસભા ઘેરવા જઈ રહ્યા છે દેવેન્દ્ર મહતો, વિદ્યાર્થીઓએ કહ્યું- એક ટકા પણ સમાધાન કરવામાં નહીં આવે
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
India vs Sri lanka: પ્લેઇંગ ઇલેવનમાં કેવી રીતે ફિટ બેસશે સરફરાઝ ખાન, કોણ થશે બહાર?
Embed widget