શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ પેન્શનના વચનનો પરિપત્ર ક્યારે?
જૂની પેન્શન યોજના લાગૂ કરવાને લઈ ફરી માંગ ઉગ્ર બની છે. રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘે મુખ્યમંત્રીને પત્ર લખ્યો છે અને માંગ કરી હતી કે શિક્ષકો અને સરકારી કર્મચારીઓને જૂની પેન્શન યોજનાના લાભ આપવાના ઠરાવો ચૂંટણી આચારસંહિતા લાગૂ થાય તે પહેલા કરવામાં આવે. તારીખ 1 એપ્રિલ, 2005 પહેલા નિમણૂંક પામેલ શિક્ષક સહિતના કર્મચારીઓને જૂની પેન્શન યોજના પુન: લાગુ કરવામાં આવે. NPS કપાત બંધ કરી જી.પી.એફ ખાતા ખોલાવવામાં આવે અને NPS કપાતમાં સરકારનો ફાળો 10 ટકાથી વધારીને 14 ટકા કરવામાં આવે
Tags :
Gujarati News Gujarat News World News ABP Live ABP Asmita News Live ABP Asmita Live TV ABP News Upates ABP Asmita Updates ABP Asmita Live Updates Gujarat Live Updates World News Updates Local Gujarati News Local Gujarati Live Updates Asmita Gujarati Samchar ABP Asmita Rural Area News Rural All Updates ABP Asmita Rural News Upates ABP Asmita Live ABP Asmita Breaking News All Breaking News Asmita Flash News Events Of Gujarat Updates ABP Gujarati Content ABP Asmita Gujarati News ABP Asmita Gujarati Updates ABP News Liveબધા શો
Advertisement
ટોપ સ્ટોરી
સ્પોર્ટ્સ
દેશ
ગુજરાત
અમદાવાદ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement