શોધખોળ કરો
હું તો બોલીશઃ રાજનીતિના મહાભારતમાં શિખંડી કોણ?
આમ આદમી પાર્ટીમાં જોડાવા અંગેના સવાલ પર કોગ્રેસ નેતા હાર્દિક પટેલે કહ્યું કે હું આપમાં જોડાવાનો નથી. હું જ્યાં છું ખુશ છું. હાર્દિકે કહ્યું કે, આપ પાર્ટીએ કોગ્રેસને સહયોગ કરવો જોઇએ. 2017ની ચૂંટણીમાં આપ્યો હતો તેવો સહયોગ કરે. આપનું ગુજરાતમાં સ્વાગત છે. 2022માં પણ કોગ્રેસ ભાજપ સામે લડવા માટે તૈયાર છે.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
દેશ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement