શોધખોળ કરો
Advertisement
હું તો બોલીશઃ ગૃહ રાજ્યમંત્રીના આદેશ છતાં આણંદમાં પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન
ગુજરાતમાં માત્ર શેરી ગરબાને જ મંજૂરી આપી છે તેમ છતાં આણંદના પાર્ટી પ્લોટમાં ગરબાની રમઝટ જોવા મળી હતી. આજે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જાહેરાત કરી હતી કે, રાજ્યમાં પાર્ટી પ્લોટમાં યોજાતા ગરબા નહીં યોજી શકાય. છતાં આણંદના એક પાર્ટી પ્લોટમાં ગરબાનું આયોજન થયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો એકઠા થયા હતા. પાર્ટી પ્લોટમાં ગાયિકા કિંજલ દવેના સૂર પર મોટી સંખ્યા લોકો ગરબે ઘૂમતા નજરે પડ્યા હતા.
બધા શો
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ક્રિકેટ
દેશ
ક્રિકેટ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement