શોધખોળ કરો
Advertisement
જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ થયેલા પથ્થરમારાની ઘટના મામલે 765 લોકોની થઈ ધરપકડ
સરકારે લોકસભામાં જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ સુરક્ષા દળોએ પથ્થરમારાની ઘટનાના આરોપમાં 765 લોકોની ધરપકડ કરી હતી.
નવી દિલ્હી: જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવ્યા બાદ સુરક્ષા દળોએ પથ્થરમારાની ઘટનાના આરોપમાં 765 લોકોની ધરપકડ કરી હતી. આ જાણકારી સરકારે લોકસભામાં મંગળવારે આપી હતી.
ગૃહ રાજ્યમંત્રી જી કિશન રેડ્ડીએ જણાવ્યું કે, “ 5 ઓગસ્ટ થી 15 નવેમ્બરની વચ્ચે પથ્થરમારો/ કાયદો વ્યવસ્થાના મામલે નોંધાયેલી 190 ફરિયાદોમાં 765 લોકોની ધરપકડ કરવામાં આવી હતી. ” તેમણે કહ્યું કે આ વર્ષે 1 જાન્યુઆરીથી 4 ઓગસ્ટની વચ્ચે એવા 361 મામલા નોંધાયા છે. રેડ્ડીએ કહ્યું કે પથરાવની સમસ્યા પર અંકુશ લગાવવા સરકાર કડક નીતિ અપનાવી છે.
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
ગુજરાત
Advertisement
gujarati.abplive.com
Opinion