શોધખોળ કરો

Banaskantha: બનાસકાંઠામાં ગમખ્વાર અકસ્માત, બાઈક સવારનું મોત

બનાસકાંઠા: ધાનેરા-સચોર હાઇવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. કોટડા ગામ પાસે અકસ્માત થતા એકનું વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક ઘાયલ થયો છે. બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકનું મોત નિપજ્યું છે.

બનાસકાંઠા: ધાનેરા-સચોર હાઇવે ઉપર અકસ્માતની ઘટના સામે આવી છે. કોટડા ગામ પાસે અકસ્માત થતા એકનું વ્યક્તિનું મોત થયું છે જ્યારે એક ઘાયલ થયો છે. બાઈક અને ગાડી વચ્ચે અકસ્માત થતા બાઈક ચાલકનું મોત નિપજ્યું છે. અકસ્માત બાદ ધાનેરા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને લાશને ખસેડી પીએમ અર્થે મોકલી આપી છે. અકસ્માતને પગલે ઘટનાસ્થળે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા.

પોલીસ સમક્ષ હાજર થયેલા દેવાયત ખવડે જાણો શું આપી પહેલી પ્રતિક્રિયા

લોક સાહિત્યકાર દેવાયત ખવડ 10 દિવસ બાદ આખરે પોલીસ હાજર થયો છે. દેવાયત ખવડ DCP ક્રાઇમ સમક્ષ હાજર થયો છે. પોલીસ પૂછપરછ બાદ મીડિયા સમક્ષ વધુ માહિતી જાહેર કરશે.  તો બીજી તરફ પોલીસ સમક્ષ હાજર થયા બાદ દેવાયત ખવડે પહેલીવાર નિવેદન આપ્યું છે. મીડિયા સામે પ્રતિક્રિયા આપતા તેમણે કહ્યું કે, મારા સમયે હું જવાબ આપીશ. હજી સમય આવશે. તમને જણાવી દઈએ કે, 10 દિવસ પહેલા મયુરસિંહ રાણા નામના વ્યક્તિ પર દેવાયત ખવડ અને તેમના સાથીઓએ ધોકા વડે હુમલો કર્યો હતો. જે બાદ તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ થઈ હતી. જો કે પોલીસની પકડમાં ન આવતા ક્ષત્રિય સમાજના આગેવાનોએ પીએમઓ સુધી વાત પહોંચાડી હતી. જો કે આ પહેલા દેવાયત ખવડ દ્વારા આગોતરા જામીન અરજી દાખલ કરવામાં આવી હતી. તેની સુનાવણી થાય તે પહેલાં જ તે પોલીસ સામે હાજર થયો છે.

સુરતમાં ખુલ્લેઆમ યુવકની હત્યા

સુરતમાં વધુ એક હત્યાની ઘટના બની છે. અહીં એક યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો. જીવન મરણ વચ્ચે ઝુલતા યુવકને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યાં હતા. જ્યાં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યો હતો. સુરતમાં  ફરી એકવાર હત્યાની ઘટના બની છે. અહીં યુવકની ચપ્પુ વડે નિર્મમ હત્યા કરી દેવાઇ છે. અજાણ્યા યુવકે ચપ્પુ વડે જીવલેણ હુમલો કરતાં યુવકને ગંભીર ઇજા પહોંચી હતી બાદ ઇજાગ્રસ્ત યુવકને તાબડતોબ પીપી માણીયા હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. જો કે ડોક્ટરે ટૂંકી સારવાર બાદ તેને મૃત જાહેર કર્યો હતા. પોલીસે હત્યાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.

મોરબી નજીક 29 લાખની લૂંટ

મોરબી નજીકના પીપળી ગામ પાસે લાખોની લૂંટ ચલાવીને ત્રણ શખ્સો ફરાર થયા છે. આ ત્રણેય આરોપી કારમાં આવ્યાં હતા. જાણીએ શું છે સમગ્ર ઘટના. મોરબી નજીકના પીપળી ગામ પાસે કેલે ફેક્ષણ ટેકનો પ્રાઇવેટ લિમિટેડ ના કર્મચારીને પહેલા કારથી અડફેટે લેવામાં આવ્યો ત્યારબાદ તે જ કારમાંથી સવાર ત્રણ લોકોએ લૂંટ ચલાવીને અને 29 લાખ રોકડ લઇને ફરાર થઇ ગયા. મોરબી તાલુકા પોલીસે ત્રણ શખ્સો સામે ફરિયાદ નોંધીને તપાસ હાથ ઘરી છે.

વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આ ભેળસેળ મારી નાખશેHun To Bolish : હું તો બોલીશ : રાજનીતિમાં શિખંડી કોણ?BZ Group scam : મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના ધરપકડ સ્થળ પર પહોંચ્યુ એબીપી અસ્મિતાAmreli Farmer : અમરેલીમાં ડુંગળી પકવતા ખેડૂતો ચિંતામાં . ભાવમાં ઘટાડો થતા ખેડૂતો મુકાયા મુશ્કેલીમાં

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
Delhi Rain: દિલ્હીમાં 101 વર્ષનો રેકોર્ડ તૂટ્યો, પહેલી વખત ડિસેમ્બરમાં ધોધમાર વરસાદ પડ્યો
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
અમદાવાદ ડિવિઝનમાં 1 જાન્યુઆરીથી નવું ટાઈમ ટેબલ લાગુ થશે, 262 ટ્રેનોના સમયમાં ફેરફાર, 95 ટ્રેનોની ગતિ વધશે
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
પંચતત્વમાં વિલીન થયા ડૉ મનમોહન સિંહ, રાજકીય સન્માન સાથે થયા અંતિમ સંસ્કાર 
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
3 કરોડ રેલવે મુસાફરો ધ્યાન આપે! 1 જાન્યુઆરીથી ભારતીય રેલવે નવું ટાઈમ ટેબલ લાગુ કરશે
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
શું કેન્દ્ર સરકાર યુવાનો માટે બેરોજગારી ભથ્થું યોજના શરૂ કરશે? જાણો સરકારનો જવાબ
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Fact Check: આ તસવીર ડૉ. મનમોહન સિંહની અંતિમ ક્ષણોની નથી, પરંતુ 2021ની છે
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
Manmohan Singh Funeral: અંતિમ સફર પર મનમોહન સિંહ... કોંગ્રેસ કાર્યાલય પરથી નિગમ બોધઘાટ લઇ જવાયો પૂર્વ PMનો પાર્થિવ દેહ
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
માત્ર 3 દિવસ બાકી! પછી આ સ્માર્ટફોનમાં નહીં ચાલે WhatsApp, અહીં જાણો લો ક્યાંક તમારો ફોન તો લીસ્ટમાં નથીને
Embed widget