શોધખોળ કરો

રાહુલ સાથે સેલ્ફી લેનારી 15 વર્ષની મનતાશા શેઠ કોણ છે ? જાણો વિગત

1/11
ડીપીએસ સ્કુલમાં ધોરણ 10માં અભ્યાસ કરતી મનતશા શેખને રાહુલ ગાંધી સાથે સેલ્ફી લેવાની તક મળી હતી. મનતશા શેખે જણાવ્યું હતું કે, હું નાનપણથી રાહુલ ગાંધીની ફેન છું અને તેમને ફોલો કરુ છું.

2/11
3/11
4/11
રાહુલ ગાંધી જંબુસરમાં રોડ શો કરી રહ્યા હતા ત્યારે આ છોકરી અચાનક જ આગળ આવી હતી અને રાહુલ સાથે સેલ્ફી લેવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. રાહુલે તરત જ હા પાડતાં આ છોકરી રાહુલ જેમાં ઉભા હતા તે ટેમ્પો પર ચડી ગઈ હતી. છોકરી પોતાની સાથે બુકે લઈને પણ આવી હતી.

5/11
મનતશા શેખે કહ્યું કે, ત્રીજી વખત શીતલ સર્કલ નજીક રાહુલ ગાંધીની નજર મારા પડી હતી તેમણે હાથ હલાવી મને ફલાઇંગ કીસ આપી હતી. તેમણે મારો હાથ પકડીને વાન પર બોલાવી હતી. મે સેલ્ફી લેવાની વિનંતી કરતાં તેમણે મારી સાથે સેલ્ફી કલીક કરી હતી. નાનપણથી રાહુલ ગાંધીને મળવાની ઇચ્છા હતી જે પુરી થતાં ખુબ સારૂ લાગે છે. તેમણે છેલ્લે મને ઓલ ધ બેસ્ટ કીધું હતું.

6/11
મીડિયા સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું કે, રાહુલ ગાંધીને મેં રેલવે સ્ટેશન પાસે જોયા હતા. હું શીતલ ગેસ્ટ હાઉસ સુધી પીછો કરતી રહી હતી જ્યાં મેં તેઓને સેલ્ફી લેવા માટે વિનંતી કરી હતી. તેઓ આ માટે તરત જ તૈયાર થઇ ગયા અને મને વેન પર ચઢવામાં મદદ કરી હતી. આ મારા માટે સપના જેવું રહ્યું હતું.

7/11
રાહુલ ગાંધી સાથે મુલાકાત કરવા માટે મનતાશા ખેશે પોતાના પિતા ઇબ્રાહિમ શેખ પાસે મંજૂરી લઇ એક દિવસ માટે ક્લાસ છોડી દીધી હતી. તે સવારથી ભરૂચ રેલવે સ્ટેશન પાસે ઉભી રહી ગઇ હતી.

8/11
અમદાવાદઃ કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધી દક્ષિણ ગુજરાતના પ્રવાસે છે. રાગુલ ગાંધીએ બુધવારે તેમની દક્ષિણ ગુજરાતની યાત્રાનો પ્રારંભ કર્યોય આ યાત્રા દરમિયાન સૌથી વધારે ચર્ચા જંબુસરમાં એક છોકરી રાહુલ ગાંધીના ટેમ્પામાં ચડી ગઈ અને તેમની સાથે સેલ્ફી લીધી એ ઘટનાની રહી છે.

9/11
રાહુલ સાથે સેલ્ફી પછી ખુશખુશાલ મનતાશાએ જણાવ્યું કે, રાહુલ ગાંધી જે રીતે પ્રવચન આપે છે તે મને હંમેશાં ગમે છે અને મને લાગે છે કે રાહુલ ગાંધીનો આત્મવિશ્વાસ અત્યંત બુલંદ છે. મને ખભર હતી કે રાહુલજી ભરૂચ આવવાના છે તેથી હું ત્યાં પહોંચી ગઈ ને તેમની સાથે સેલ્ફી લીધી.

10/11
આ છોકરીનું નામ મનતાશા શેખ છે અને તે ભરૂચની છે. મનતાશાની વય માત્ર 15 વર્ષની છે અને તે દસમા ધોરણમાં જ ભણે છે. મનતાશા પોતાના પિતા સાથે રાહુલ ગાંધીને જોવા આવી હતી કેમ કે તે રાહુલની ફેન છે. રાહુલને આપવા તે બુકે પણ સાથે લઈને આવી હતી.

11/11
આ છોકરીએ આ બુકે રાહુલને આપ્યો અને પછી રાહુલ ગાંધી સાથે સેલ્ફી લીધી હતી. આ સેલ્ફી નેશનલ મીડિયામાં ચમકી ગઈ અને ગુજરાતની આ છોકરી રાતોરાત સ્ટાર બની ગઈ. આખા દેશમાં આ છોકરી કોણ એવો સવાલ પૂછાઈ રહ્યો છે ત્યારે આપણે આ સવાલનો જવાબ મેળવીએ.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો

Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત

Embed widget