શોધખોળ કરો
વડોદરા: પત્ની ન્હાવા ગઈ અને માલિકે નોકરી કરતી યુવતી સાથે બાથભીડી લીધી પછી પ્રાણાયામ કરાવી બેડ પર...........

1/5

ગત 29 ઓક્ટોબરે પણ યુવતીને કેબીનમાં બોલાવી વહાલ કરવાનું કહ્યું હતું. આખરે યુવતીએ વાડી પોલીસ સ્ટેશનમાં માલિક અને તેમની પત્ની વિરૂદ્ધ છેડતીની ફરિયાદ નોંધાવી છે.પોલીસે તપાસ હાથ ધરી છે.
2/5

યુવતી બેડરૂમમાંથી બહાર નીકળી ગઈ હતી. તેણે માલિકની પત્નીને વાત કરતાં ખાલી મસ્તી કરે છે તેમ કહી તેણે વાત ટાળી દીધી હતી. માલિકે આ વાત તું કોઈને કરીશ નહીં તેમ કહી બીજી બ્રાંચમાં જઈશ તો દર 3 મહિને પગાર વધારો કરી આપીશ પરંતુ તારો શરીર સંબંધ રાખવો પડશે તેમ કહ્યું હતું.
3/5

ત્યાર બાદ 21મીએ માલિકે યુવતીને તેના માંજલપુર સ્થિત ઘરે બોલાવી હતી. યુવતી માલિકના ઘરે પહોંચતા પત્ની ન્હાવા ગઈ છે તેમ કહી માલિકે તેને બાથભીડી લીધી હતી. ત્યારબાદ તેને પ્રાણાયામ કરાવી બેડ પર સૂઈ જવાનું કહ્યું હતું.
4/5

બનાવની વિગતો અનુસાર, પાણીગેટમાં રહેતી 21 વર્ષીય યુવતી માંડવી વિસ્તારની ફાયનાન્સ કંપનીમાં નોકરી કરે છે. યુવતી નોકરી પર જાય ત્યારે કંપનીનો માલિક તેને ખરાબ નજરથી જોઈ બિભત્સ ઈશારા કરી હેરાન કરતો હતો. જેના કારણે યુવતી મુશ્કેલીમાં મુકાઈ ગઈ હતી. જોકે ગત 18મીએ માલિકે યુવતીને પોતાની કેબીનમાં બોલાવી હતી તેની સાથે શારીરિક છેડછાડ કરી હતી.
5/5

વડોદરા: વડોદરાના માંડવી વિસ્તારની ફાયનાન્સ કંપનીના માલિકે ઓફિસમાં કામ કરતી મહિલા કર્મચારીને ઘરે બોલાવી તેને બાથભીડી શરીર સુખ માણવાની માંગણીઓ કરી હતી. માલિકને તેમની પત્ની પણ સાથ આપતી હોઈ મહિલા કર્મચારીએ દંપતી વિરૂદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
Published at : 31 Oct 2018 11:27 AM (IST)
Tags :
Vadodara Policeવધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
આઈપીએલ
બિઝનેસ
દેશ
દેશ
Advertisement
