શોધખોળ કરો
વડોદરાઃ ઉદ્યોગપતિ સાથે સંબંધો ધરાવતી બે યુવતીઓ વચ્ચે ઝગડો, કોણ પત્નિ અને કોણ પ્રેમિકા? પોલીસ પણ મૂંઝવણમાં
1/7

બીજીતરફ રૂહીએ એવો દાવો કર્યો કે, મેં અને પરેશે બેલ્જિયમમાં હિન્દુ મંદિરમાં લગ્ન કર્યા છે. અમે બન્ને છેલ્લા 13 વર્ષથી સાથે જ રહીએ છીએ, અમે વિદેશમાં લગ્ન કર્યા હોવાથી મારી પાસે સર્ટિફિકેટ નથી. મારા પતિ હાલ દિલ્હીમાં કામ અર્થે ગયા છે. આ બંને યુવતીની વાતોથી પોલીસ ગૂંચવાઈ ગઈ છે.
2/7

રૂહી ઉર્ફે સ્નેહ પારેખે તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ છે કે, મારા પતિ પરેશ પસ્તીવાલા ડોટ કોમના માલિક છે જેઓની ઓફિસ વડોદરા અને સુરત ખાતે આવેલી છે. 12 જુલાઈના રોજ રાત્રે એક વાગે હું ઘરમાં હતી ત્યારે મારા પતિની ઓફિસમાં અગાઉ કામ કરતી રાજેશ્વરીસિંહ અચાનક મારા ઘેર આવી હતી.
Published at : 18 Jul 2018 10:42 AM (IST)
View More





















