શોધખોળ કરો

વડોદરાઃપરીણિતાને યુવક સાથે બંધાયા શારીરિક સંબંધ, પેટમાં હતો ગર્ભ ને બંને ભાગ્યાં, પછી શું થયું ?

1/5
ઝેરીદવા પી લેતા મૃત્યુ પામેલી પરિણીત યુવતી પ્રિયા ગર્ભવતી હતી અને તેને ત્રણ મહિનાનો ગર્ભ હતો. પ્રિયાના પતિનો આક્ષેપ છે કે, અજયે તેના નામે ફોન કરીને દાદીનો હાથ ભાંગી ગયો છે એમ કહી પત્નીને ભગાડી ગયો હતો. તેમજ પોઇઝન પીવડાવીને મારી નાખી છે. અત્યારે યુવક પણ પરિણીત હોવાનું જાણવા મળ્યું હતું.

2/5
ગત શુક્રવારે સાંજે સંખેડાના રાયપુર નજીકની કેનાલ પાસે યુગલે ઝેરી દવા પીધી હોવાનો કોલ 108ને મળ્યો હતો. આ પછી 108 એમ્બ્યુલન્સ મારફતે બંનેને સારવાર માટે સંખેડા રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે પરિણીતાનું મૃત્યું થયું હતું. જ્યારે યુવકને વધુ સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલમાં સારવાર અર્થે 108 એમબ્યુલન્સ મારફતે લઇ ખસેડવામાં આવ્યો છે.

3/5
આ અંગેની વિગતો એવી છે કે, સંખેડાના નંદપુરની પ્રિયા(નામ બદલ્યું છે)ના દોઢ વર્ષ પહેલા વડોદરાના પરેશ(નામ બદલ્યું છે) સાથે લગ્ન થયા હતા. લગ્ન પછી બંને વડોદરામાં રહેતા હતા. દરમિયાન ગત 28મી જૂને સંખેડાના શ્રીગામધાણકાનો અજય બાબર બારીયા પ્રિયાને ભગાડી ગયો હતો.

4/5
વડોદરાઃ સંખેડા તાલુકાના રાયપુર નજીક આવેલી કેનાલ પાસે એક પ્રેમી યુગલે ઝેરી દવા પી લેતા ભારે ચકચાર મચી ગઈ છે. ઝેરી દવા પી લેતા યુવતીનું મોત થયું છે. જ્યારે પ્રેમીને સારવારર માટે ખસેડવામાં આવ્યો છે. મૃતક યુવતી પરણીત હોવાનું અને ત્રણ મહિના ગર્ભવતી હોવાનું સામે આવ્યું છે. યુવક સાથે પ્રેમસંબંધ બંધાતા તે પ્રેમી સાથે ભાગી નીકળી હતી. દરમિયાન બંનેએ કેનાલ પાસે ઝેર પી લીધું હતું.

5/5
અજયે પરિણીતાના પતિના નામે યુવતી જ્યાં નોકરી કરતી હતી, ત્યાં ફોન કર્યો હતો અને દાદી ઘરે પડી ગયા છે એટલે તું રજા લઇને ઘરે આવતી રહે, તેમ જણાવ્યું હતું. આ પછી પ્રિયા ઓફિસેથી ઘરે જવાના બહાને બંને ફરાર થઈ ગયા હતા. આ અંગે પરેશને જાણ થતાં તેણે માંજલપુર પોલીસ સ્ટેશનમાં અરજી પણ આપી હતી. પરિવાર જનો પણ પ્રિયાની શોધખોળ કરતાં હતા.

Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક

ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ

Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કેટલો વરસ્યો અને કેટલો વરસશે વરસાદ ?
Amreli Rain: અમરેલી જિલ્લામાં મેઘરાજાની તોફાની બેટિંગ
Morbi Rain: મોરબીમાં ધોધમાર વરસાદ, નીચાણવાળા વિસ્તારો થયા જળબંબાકાર
Ambalal Patel Rain Forecast: ઉત્તર ગુજરાત ડૂબશે?: અંબાલાલ પટેલની ચોંકાવનારી આગાહી
Gujarat Rescue Operation : ગુજરાતમાં મેઘતાંડવ:પૂર જેવી સ્થિતિ વચ્ચે અનેક લોકોનું રેસ્ક્યુ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
Gujarat Rain Update: ભારે વરસાદથી 648 માર્ગો પર વાહનવ્યવહાર ઠપ્પ; 3 નેશનલ હાઈવે પણ બ્લોક
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
ગુજરાતમાં વરસાદનો કહેર: રાજ્યમાં કુલ 56 લોકોના મોત, નવસારી, વલસાડમાં પાણી ઓસરતા અનેક સ્થળેથી મળ્યા મૃતદેહ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની અંબાલાલ પટેલની આગાહી, મોરબીનો મચ્છુ-2 ડેમ ઓવરફ્લો, સાણંદ-વિરમગામ હાઈવે બંધ
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
Gujarat Rain Update: રાજ્યના 265 તાલુકામાં મેઘમહેર, સાંતલપુરમાં સૌથી વધુ 15 ઈંચ વરસાદથી જળબંબાકાર
ઉત્તર ગુજરાતમાં મેઘતાંડવ: ભાભરમાં 12 ઈંચ, દિયોદરમાં 11 ઈંચ તો થરાદ-હારીજમાં 5 ઈંચ વરસાદ, ઘરોમાં ઘૂસ્યા પાણી

Gujarat Rain Updates: રાજ્યના 11 જિલ્લામાં ભારે વરસાદની આગાહીના કારણે સ્કૂલો-કોલેજોમાં રજા જાહેર

કચ્છમાં ભારે વરસાદની આગાહી, 6 તાલુકામાં શાળા-કોલેજોમાં રજા જાહેર, બાઈક પર જતો પરિવાર નદીમાં તણાયો

Gujarat Rain Live Update: રાજ્યમાં અનેક જિલ્લામાં મેઘતાંડવ, બેટમાં ફેરવાયા આ વિસ્તાર, NDRFની 17 ટીમો તહેનાત

Embed widget