શોધખોળ કરો
અમદાવાદઃ ચંડોળા પોલીસ ચોકી પાસે કેમિકલનો બાટલો ફાટ્યો, મચી નાસભાગ, જુઓ વીડિયો
અમદાવાદઃ શહેરના ચંડોળા તળાવ પાસે આવેલી ચંડોળા પોલીસ ચોકીની બાજુમાં કેમિકલ ભરેલો બાટલો ફાટતાં નાસભાગ મચી ગઈ છે. આ બ્લાસ્ટની અસર એક કિ.મી. સુધીના વિસ્તારમાં થઈ છે. આ ઘટનાને કારણે લોકોને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. જેનાથી બચવા માટે લોકોએ દોડાદોડી કરી મૂકી હતી. હાલ પોલીસ અને ફાયરની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે અને કેમિકલની અસરને દૂર કરવાના પ્રયાસો હાથ ધરાયા છે.
Tags :
Ahmedabad Policeગુજરાત
Ambalal Patel Prediction: 5 સિસ્ટમના કારણે આ તારીખ બાદ વરસાદ ભૂક્કા બોલાવશે: અંબાલાલ પટેલની ચેતવણી
આગળ જુઓ

















