શોધખોળ કરો
આણંદઃ ક્ષત્રિય ઠાકોર સેનાના લોકડાયરામાં હવામાં ફાયરિંગ, વીડિયો વાયરલ
આણંદઃ આણંદમાં એક લોકડાયરામાં ફાયરિંગ કરતા હોવાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઇ રહ્યો છે. આ ડાયરો ક્ષત્રિય ઠાકોર સેનાના બે વર્ષ પૂર્ણ થતાં યોજવામાં આવ્યો હતો. વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ક્ષત્રિય ઠાકોર સેનાના કોઈ વડા કે ખાસ વ્યક્તિને આવકારવામાં આ ફાયરિંગ કરવામાં આવ્યું હતું.
લોકડાયરામાં અનેક લોકો હવામાં ફાયરિંગ કરતા જોવામાં આવી રહ્યા છે. યુવકો દ્ગારા હાથમાં રાઈફલો સાથે ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગનો આ વીડિયો વાયરલ થતા ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
આણંદ
Anand Encounter : આણંદમાં બાળકી પર દુષ્કર્મ ગુજારનાર નરાધમ એન્કાઉન્ટરમાં ઠાર
Jilla Panchayat President : કઈ જિલ્લા પંચાયતમાં સત્તા મેળવ્યા બાદ પણ ભાજપે ગુમાવ્યું પ્રમુખ પદ?
Harsh Sanghavi : હર્ષ સંઘવીએ તાત્કાલિક ફોન કરી કહી દીધું, કાલ સવારથી 2 બસ ચાલું થઈ જવી જોઈએ
Anand news: આણંદના ખંભાતમાં જુગારધામનો વીડિયો વાયરલ થતા ખળભળાટ
Anand News : આણંદમાં જાહેરમાં ખંજરથી કેક કાપનાર મોઇન બાબાની ધરપકડ
આગળ જુઓ






















