શોધખોળ કરો
શું આપની કુંડળીમાં મંગલ દોષ છે? લગ્નમાં વિલંબ થઇ રહ્યો છે? આ કરો અચૂક ઉપાય, થશે દોષ મુક્તિ
જ્યોતિષ ગણના અનુસાર મંગળગ્રહ નબળો હોવાથી અનેક દોષ ઉત્પન થાય છે. કુડલીમાં મંગળ દોષના કારણે વિવાહમાં વિલંબ થાય છે અને અથવા તો પતિ-પત્નીના સામંજ્યમાં અભાવ જોના મળે છે. કુંડળીમાં મંગળ દોષ ક્યારે સર્જાય છે? જ્યોતિષ અનુસાર જો કોઇ વ્યક્તિની કુંડળીમાં ચતુર્થ ભાવ, લગ્ન ભાવ, સપ્તમ ભાવ અષ્ટમ ભાવ અથવા તો દ્વાદશ ભાવમાં મંગળ બિરાજનામ હોય તો આ કુંડળીની આ દશાને કારણે મંગળ દોષ સર્જાય છે. જો કોઇ વ્યક્તિની કુંડળીમાં ચતુર્થ ભાવ, લગ્ન ભાવ, સપ્તમ ભાવ અષ્ટમ ભાવ અથવા તો દ્વાદશ ભાવમાં મંગળ બિરાજનામ હોય તો મંગળદોષ સર્જાય છે.
આગળ જુઓ




















