શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
24 વર્ષ બાદ ફેંકવામાં આવ્યો ‘બોલ ઓફ સેન્ચુરી’!, Video જોવા માટે ક્લિક કરો અહીં
4 જૂન 1993ના રોજ ઇંગ્લેન્ડ વિરૂદ્ધ એશેજ સીરીઝના માન્ચેસ્ટર ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર શેન વોર્ને એક એવો બોલ ફેંક્યો હતો જેને ‘બોલ ઓફ ધ સેન્ચુરી’નું નામ આપવામાં આવ્યું હતું. જાણકારો અનુસાર આ બોલ અંદાજે 90-90 ડિગ્રી સુધી સ્પિન થયો હતો. હવે વુમન એશેજ દરમિયાન ઓવલ ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયન લેગ સ્પિનર અમાન્ડા જેડે પણ એક એવો જ બોલ ફેંકીને બધાને ચોંકાવી દીધા છે.
ઓવલ ગ્રાઉન્ડ પર રમવામાં આવેલ ટેસ્ટ દરમિયાન અમાન્ટાએ અંગ્રેજ બેટ્સમેન ટેમી બેમાઉન્ટને આ બોલ પર બોલ્ડ કરી હતી. વીડિયોમાં દર્શાવવામાં આવ્યું છે કે, આ બોલ રાઈટ હેન્ડ બેટ્સમેન ટેમીના લેગ સ્ટમ્પની બહાર પડે છે અને તેની ઓફ સ્ટમ્પ ઉડાવી દે છે.

સ્પોર્ટ્સ
IND s AUS 1st Test: પ્રથમ ટેસ્ટ મેચમાં જ ઈન્ડિયાનો ધબડકો, 7 બેટ્સમેન ન કરી શક્યા ડબલ ડિઝીટનો સ્કોર
IND vs NZ: બીજી ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે ટીમ ઇન્ડિયાનો પરાજય, જુઓ અહેવાલ
Paris Paralympics : Avani Lekhara એ જીત્યો ગોલ્ડ મેડલ
Vinesh Phogat Retirement | વિનેશ ફોગાટને લઈને સૌથી મોટા સમાચાર | Abp Asmita | 8-8-2024
Vinesh Phogat Disqualified | વિનેશનું ઓલિમ્પિકમાંથી ડિસક્વોલિફાય થવાનું સૌથી મોટું કારણ
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
દેશ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion