શોધખોળ કરો
જામનગરમાં હાર્દિક સામે લાગ્યા મોદી મોદીના નારા, કૉંગ્રેસ નેતા હિમાંશું પટેલે શું કહ્યું ? જુઓ વીડિયો
જામનગરમાં ધૂળેટી પર્વમાં હાજરી આપવા પહોંચેલા હાર્દિક પટેલ સામે ત્યાં હાજર લોકોએ ‘મોદી મોદી’ના નારા લગાવ્યા હતા. આ અંગે કૉંગ્રેસ નેતા હિંમાશું પટેલે પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું કે ભાજપની આ ગંદી રાજનીતિ છે.
આગળ જુઓ





















