શોધખોળ કરો

આ બે સાધ્વીઓ વડોદરાના પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની હતી ખાસ, જુઓ વીડિયો

વડોદરાના પાખંડી પ્રશાંત ઉપાધ્યાય પર સગીરા પર દુષ્કર્મ કેસમાં ગોત્રી પોલીસે પાખંડી પ્રશાંત ઉપાધ્યાય અને તેની સાધ્વી દિશા જ્હોનની ધરપકડ કરી હતી. પોલીસે દિશા જ્હોનની પૂછપરછમાં આરોપી પાખંડી પ્રશાંતની પાપલીલાનો પર્દાફાશ થયો હતો. પોલીસના જણાવ્યા અનુસાર દિશા જ્હોન પાખંડી પ્રશાંત ઉપાધ્યાયની ખાસ હતી.. પ્રશાંતની તમામ પાપલીલાના વ્યવહારો દિશા જ્હોન જ સાચવતી હતી.. દિશા જ્હોન પાખંડી પ્રશાંત માટે લોકોને એકત્ર કરી  ધર્મના નામે,લોભ લાલચ આપીને અને શોષણ કરવાના પાખંડી પ્રશાંતના તમામ પાપલીલામાં દિશા સરખી ભાગીદાર છે. દિશાની મંજૂરી વગર કોઈપણ અન્ય સાધિકા પ્રશાંતની નજીક જઈ શકતી નહોતી.. ધરપકડ પહેલા દિશાએ પોતાના મોબાઈલનો તમામ ડેટા ડિલિટ કરી દીધો હતો. જ્યારે અન્ય સાધિકા દિક્ષા અને ઉન્નતી જોષીની પોલીસ શોધખોળ કરી રહી છે. દિક્ષા અને ઉન્નતી જોષી દેશમાં ન હોવાની વિગત મળી છે.. જેના આધારે પોલીસે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે.. દિક્ષા અને ઉન્નતી જોષી પણ પાખંડી પ્રશાંતની નજીકની સાધ્વી ગણાતી. વાર તહેવાર અને પ્રસંગોમાં દિક્ષા અને ઉન્નતી જોષી લોકોને તૈયાર કરી. સાધન સામગ્રી એકત્ર કરતી અને લોકોને ભ્રમિત કરવાની કામગીરી કરતી હતી.
આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર

સુરત ડૉ. હર્ષ પંડ્યા આપઘાત કેસમાં વધુ એક આરોપી ડૉ. અનુજ ઝડપાયો, ડૉ. નિરાલી હજુ ફરાર

ATM માંથી પૈસા ન નીકળે તો સાવધાન: રાજકોટમાં પટ્ટી લગાવી રોકડ ચોરતી UPની ગેંગ ઝડપાઈ

Crime: અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને મળી મોટી સફળતા, એક જ પરિવારના 6 સભ્યોની હત્યામાં ફરાર આરોપી ઝડપાયો 

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | સમાજ સુધારણાના નવા નિયમ
Hun To Bolish | હું તો બોલીશ | મનમાની કોની ?
Mumbai | મુંબઈની ઈમારતમાં આગ લાગતા એકનું મોત, 10થી વધુ લોકોનું કરાયું રેસ્ક્યૂ
Delhi Fire | દિલ્હીના જાફરાબાદની રેસ્ટોરન્ટમાં લાગી આગ, પહેલા માળેથી કૂદીને લોકોએ બચાવ્યો જીવ
Bihar boat tragedy: બિહારના હાજીપુરામાં બોટ પલટી જતા 13 લોકોના મોત, સાતનું કરાયું રેસ્ક્યૂ

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
દિલ્હી પાછા ફરતાં જ અભિજીત દિપકનો મોટો ધડાકો, રાષ્ટ્રવ્યાપી આંદોલનનું એલાન
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
રાજકોટમાં દિલધડક લૂંટ વિથ મર્ડર: કર્મચારીને ગોળી મારી 1.60 કરોડનું સોનું લૂંટી લૂંટારુઓ ફરાર
Gold-Silver Price Crash: ચાંદીમાં ₹7,500નો ભારે ઘટાડો, જાણો 10 ગ્રામ સોનાનો ભાવ

Gujarat Weather: ગુજરાતમાં ફરી વરસાદની આગાહી, જાણો 19 ઓક્ટોબરથી ક્યાં વરસશે મેઘરાજા

મોદી કેબિનેટના 3 મોટા નિર્ણયો: રેલવે કર્મીઓને બોનસ અને દિવ્યાંગોને જન્મથી પેન્શનની ભેટ

રેશનકાર્ડ ધારકોને ઓક્ટોબરમાં જ મળશે સીંગતેલ અને ખાંડ, 96% જથ્થો પહોંચ્યો, જાણો ક્યારથી મળશે

Jio લાવશે દેશનો મોટો IPO: 21 ઓક્ટોબરે ખુલશે, RIL શેરધારકો માટે થઈ મોટી જાહેરાત

ચીન આડેધડ કેમ ખરીદી રહ્યું છે સોનું? દિવાળી પહેલાં ભારતીયો માટે ચિંતા કે તક? જાણો વિગત

Embed widget