શોધખોળ કરો

Dahod Crime : દાહોદમાં સંબંધો શર્મશાર, ખૂદ પિતાએ સગીર દીકરી પર ગુજાર્યું દુષ્કર્મ

 દાહોદમાં પિતા પુત્રીના સંબંધને શર્મસાર કરતી ઘટના પ્રકાશમાં આવી. પિતા અને ગામનો એક સગીર જણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો. બાળકીની તબિયત લથડતા સમગ્ર પ્રકરણ સામે આવ્યું. બનાવ અંગે લીમડી પોલીસને જાણ કરાતા લીમડી પોલીસે વધુ તપાસ શરૂ કરી. હાલ પોલીસે બંને વિરુદ્ધ ગુનો નોંધી અને આરોપીઓને પકડવાની તજવીજ શરૂ કરી છે. સુરતના ગોડાદરામાં 16 વર્ષના કિશોરે 13 વર્ષની સગરાને ગર્ભવતી બનાવી હોવાનો આરોપ લાગ્યો. આરોપ છે કે સોશિયલ મીડિયાથી બંને એકબીજાના સંપર્કમાં આવ્યા હતા. જન્મદિન ઉજવવા ઘરે બોલાવી દુષ્કર્મ આચર્યું. કિશોરે છ વખત દુષ્કર્મા આચર્યું હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે. હાલ તો 20 દિવસનો ગર્ભ રહી જતા 16 વર્ષના કિશોર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

ક્રાઇમ વિડિઓઝ

Dahod Crime : દાહોદમાં સંબંધો શર્મશાર, ખૂદ પિતાએ સગીર દીકરી પર ગુજાર્યું દુષ્કર્મ
Dahod Crime : દાહોદમાં સંબંધો શર્મશાર, ખૂદ પિતાએ સગીર દીકરી પર ગુજાર્યું દુષ્કર્મ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી

Ahmedabad Rain: અમદાવાદમાં અચાનક વાતાવરણ પલટો: ધોધમાર વરસાદથી જળબંબાકાર, જનજીવન થયું પ્રભાવિત

શું રાહુલ ગાંધી સુશીલ શિંદેની દીકરી સાથે લગ્ન કરશે? કોંગ્રેસ નેતાએ જાતે સત્ય જણાવ્યું

Gujarat Rain Forecast: રાજ્યના 22 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Porbandar News | પોરબંદર ભાજપના નેતા લક્ષ્મણ ઓડેદરા સામે ફરિયાદ, શું છે આખો મામલો?Dahod Crime : દાહોદમાં સંબંધો શર્મશાર, ખૂદ પિતાએ સગીર દીકરી પર ગુજાર્યું દુષ્કર્મAhmedabad News : જૂના વાડજ અને અમરાઈવાડીમાં ગુંડાઓનો આતંક, કાયદો અને વ્યવસ્થાના ઉડ્યા લીરેલીરાVadodara Crime : વડોદરામાં ચોરી કરવા ગયેલા 2 યુવકોને લોકોએ માર્યો ઢોર માર, એકનું ઘટનાસ્થળે જ મોત

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Gujarat Rain: આગામી ત્રણ કલાકમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ તૂટી પડશે, હવામાન વિભાગની લેટેસ્ટ આગાહી
Ahmedabad Rain: અમદાવાદમાં અચાનક વાતાવરણ પલટો: ધોધમાર વરસાદથી જળબંબાકાર, જનજીવન થયું પ્રભાવિત
Ahmedabad Rain: અમદાવાદમાં અચાનક વાતાવરણ પલટો: ધોધમાર વરસાદથી જળબંબાકાર, જનજીવન થયું પ્રભાવિત
શું રાહુલ ગાંધી સુશીલ શિંદેની દીકરી સાથે લગ્ન કરશે? કોંગ્રેસ નેતાએ જાતે સત્ય જણાવ્યું
શું રાહુલ ગાંધી સુશીલ શિંદેની દીકરી સાથે લગ્ન કરશે? કોંગ્રેસ નેતાએ જાતે સત્ય જણાવ્યું
Gujarat Rain Forecast: રાજ્યના 22 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
Gujarat Rain Forecast: રાજ્યના 22 જિલ્લામાં ગાજવીજ સાથે તૂટી પડશે વરસાદ, હવામાન વિભાગે કરી આગાહી
ઝેર સમાન છે આ સફેદ વસ્તુ, દર વર્ષે તેનાથી 18 લાખ લોકોના મોત થઈ રહ્યા છે, WHOના રિપોર્ટથી વિશ્વ ચિંતિત

ઇલોન મસ્કની AI કંપનીમાં નોકરી કરવાની શાનદાર તક, દર કલાકે મળશે 5000 રૂપિયા

Baba Siddique Murder: બાબા સિદ્દીકી હત્યા કેસમાં પાકિસ્તાન કનેક્શન? સરહદ પારથી આવ્યા હતા હથિયારો!

6 દિવસમાં મળી 70 ફ્લાઇટસને બોંબથી ઉડાવી દેવાની ધમકી, ઇંડિગોની 5 ફ્લાઇટ્સને મળ્યા થ્રેટ કોલ

Embed widget