Arvalli News : અરવલ્લીમાં ગુમ યુવકની ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળતા ખળભળાટ, જુઓ અહેવાલ
અરવલ્લીના ભિલોડાના ટોડામાં યુવકની લાશ મળી. કુશલપુરા ગામના ખેતરમાંથી શંકાસ્પદ હાલતમાં લાશ મળી છે. ગુમ યુવકની લાશ મળતા અનેક તર્ક વિતર્ક થયા છે. મૃતક 28 વર્ષીય ચેનવા પરેશકુમાર શામળભાઈ હોવાનું ખુલ્યું. શંકાસ્પદ હાલતમાં લાશ મળતા પોલીસે તપાસ શરૂ કરી. ભિલોડા પોલીસે હત્યાનો ગુનો નોંધીને પણ તપાસ શરૂ કરી છે. તો અરવલીના ભિલોડામાં એક યુવકની લાશ મળી શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી છે. ખેતરમાંથી લાશ મળતા અનેક તર્ક વિતર્ક સર્જાયા. અરવલીના ભિલોડાના ટોડામાં એક યુવકની લાશમાં મળી શંકાસ્પદ હાલતમાં યુવકની લાશ મળી છે. ખેતરમાંથી લાશ મળી છે. અનેક તર્ક વિતર્ક સર્જાયા.