શોધખોળ કરો
અમદાવાદઃ એક કરોડ રૂપિયા તૈયાર નહી રાખો તો જાનથી મારી નાખીશ, બે સ્કૂલના ટ્રસ્ટીને મળી ધમકી
અમદાવાદમાં બે સ્કૂલના ટ્રસ્ટીને એક કરોડ રૂપિયા તૈયાર રાખજો નહીં તો જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. કુબેરનગરમાં આવેલી 2 સ્કૂલના ટ્રસ્ટી શિલ્પા બેન પટેલને ધમકી આપવામાં આવી હતી. આ મામલે કાળુભાઇ દેસાઈ નામના શખ્સ સામે ગુનો નોઁધવામાં આવ્યો હતો.
આગળ જુઓ





















