શોધખોળ કરો
ગાંધીનગરઃ રાજ્યમાં દુષ્કર્મના તમામ કેસોનો દર પંદર દિવસે કરાશે રિવ્યૂ, જુઓ વીડિયો
ગૃહ રાજયમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ બનાસકાંઠામા બાળકીની હત્યા મામલે જણાવ્યું હતું કે, રાજય સરકાર ફાસ્ટટ્રેક કોર્ટમાં કેસ ચલાવશે. સ્પેશ્યલ પબ્લિક prosecutor ની પણ નિમણૂક કરવામાં આવશે. આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી છે. તેમણે કહ્યું કે, દુષ્કર્મની ઘટના મામલે દર 15 દિવસે પોલીસે લીધેલા પગલાં બાબતે રીવ્યું કરવામાં આવે છે.
આગળ જુઓ





















