શોધખોળ કરો
અરવલ્લી:સરકારી નોકરી માટેના બોગસ ભરતી રેકેટનો પર્દાફાશ, જાણો કેટલાની કરાઇ ઠગાઇ ?
અરવલ્લીમાં સરકારી નોકરી માટેના બોગસ ભરતી રેકેટનો પર્દાફાશ થયો હતો. SOGએ 4 આરોપીઓની ઘરપકડ કરી છે. ગાંધીનગર, વડોદરા, હિમંતનગર અને દાહોદમાંથી આરોપીઓની ધરપકડ કરાઇ હતી. 53 ઉમેદવારો સાથે 59 લાખની ઠગાઇ કરવાનો આરોપ લાગ્યો છે.
આગળ જુઓ





















