શોધખોળ કરો
Banaskantha Murder Case | બનાસકાંઠામાં યુવતીએ બે ભાઈઓ સાથે મળીને કરી નાંખી પતિની હત્યા
Banaskantha Murder Case | બનાસકાંઠાના અમીરગઢના ખારા ગામેથી ગુમ થયેલા યુવકનો મૃતદેહ ખેતરની બાજુમાંથી પસાર થતા વહોળામાં દાટેલી હાલતમાં મળી આવતા ખળભળાટ મચ્યો હતો. જો કે ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસે તપાસ હાથ ધરી યુવકને તેની પત્ની અને બે સાળાઓએ સાથે મળી મોતને ઘાટ ઉતારી હત્યાને છુપાવવા મૃતદેહને દાટ્યો હોવાનું સામે આવતા જ હડકમ્પ મચ્યો છે. જો કે અમીરગઢ પોલીસે મૃતક યુવકના પિતાની ફરિયાદને આધારે હત્યારી પત્ની અને બે સાળાઓને દબોચી લઇ વધુ તપાસ હાથ ધરી છે.
આગળ જુઓ





















