શોધખોળ કરો
ભાવનગર: ટાણા અને વરલ રોડ પર અજાણ્યા શખ્સોએ કરી યુવકની હત્યા
ભાવનગરના સિહોરના ટાણા અને વરલ રોડ પર અજાણ્યા ઈસમો દ્વારા તિક્ષ્ણ હથિયારના ઘા મારી યુવકની હત્યા કરવામાં આવી હતી. મુકેશભાઈ સવજી ભાઈ બાબર (ઉંમર 36) ની અજાણ્યા શખ્સઓએ હત્યા કરી લાશ રોડ પર ફેંકી દેધી હતી. યુવક રાતે ઘરે જઈ રહ્યો હતો ત્યારે આ ઘટના બની હતી. મૃતક ટાણા ગામે ખાનગી દવાખાનામાં કમ્પાઉન્ડર તરીકે કામ કરતો હતો.
આગળ જુઓ





















