શોધખોળ કરો
કચ્છ: કોટડા જલોદર ગામે વિશાલ રેલી કાઢવામાં આવી, જુઓ ગુજરાતી ન્યુઝ
કચ્છના કોટડા જલોદરમાં બનેલી ઘટના બાદ વિશાલ રેલી કાઢવામાં આવી હતી. નખત્રાણામાં હિન્દૂ સમાજે રેલીનું આયોજન કર્યું હતું. આ રેલી માટે નખત્રાણા સહીત આજુબાજુના ગામડાઓના ધંધા રોજગાર બંધ રહયા હતા. કચ્છના કોટડા જલોદરમાં લગ્ન પ્રસંગે બાઈક ચાલવાની બાબતે મારામારી થઇ હતી. આ ઘટનામાં કેટલાક લોકોએ આરોપીના ઘર પર પથ્થરમારો કરી તોડફોડ કરી હતી.
આગળ જુઓ





















