શોધખોળ કરો
સુરતમાં નકલી સોના પર 2.55 કરોડ રૂપિયાના લોન કૌભાંડમાં મુખ્ય આરોપીની પોલીસે કરી ધરપકડ
સુરતમાં નક્લી સોના પર રૂ. 2.55 કરોડના લોન કૌભાંડ મામલે મુખ્ય આરોપી વિશાલ ઉર્ફ વિક્કી ભરવાડની ધરપકડ કરવામાં આવી છે. વિશાલ અમદાવાદના સોની પાસેથી 7 કિલો ઘરેણાં લાવ્યો હતો. ICICI બેંકોમાં ડુપ્લિકેટ સોનાના દાગીના મુકી ગોલ્ડ લોન મેળવી હતી. 23 ઠગોની સામે છેતરપિંડીનો ગુનો દાખલ થયો હતો. ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધીમાં 7 આરોપીઓની ધરપકડ કરી છે.
આગળ જુઓ





















