શોધખોળ કરો
મણિપુર: સેનાના કાફલા પર હુમલો, ઉગ્રવાદી સંગઠન PLA-PMNPFએ લીધી હુમલાની જવાબદારી,જુઓ ગુજરાતી ન્યુઝ
મણિપુરમાં સેનાના કાફલા પર હુમલો કરાયો છે. ઉગ્રવાદી સંગઠન PLA અને PMNPFએ આ હુમલાની જવાબદારી લીધી છે. અસમ રાઈફલ્સના કમાન્ડિંગ ઓફિસર મેજર વિલ્પલ ત્રિપાઠી શહીદ થયા છે. મેજર સહિત 5 જવાન શહીદ થયા છે.
આગળ જુઓ





















