શોધખોળ કરો
Pune Gang Rape Case | પૂણેમાં સુરતની યુવતી પર સામૂહિક દુષ્કર્મના આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર
Pune Gang Rape Case | પૂણેમાં સુરતની યુવતી પર સામૂહિક દુષ્કર્મના આરોપી હજુ પણ પોલીસ પકડથી દૂર
પુણેમાં સુરતની યુવતી ઉપર ગેંગ રેપ કરવામાં આવ્યો, જેના આરોપીઓ હજી પોલીસ પકડથી દૂર છે. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ત્રણ શકમંદોની શોધખોઠ શરૂ કરી. પુણે પોલીસે 25 થી વધુ ટીમ બનાવી આરોપીઓની શોધખોઠ શરૂ કરી છે. સુરતની યુવતી મિત્ર સાથે ફરવા માટે ગઈ હતી. યુવતીના મિત્રને માર મારી યુવતી ઉપર દુષ્કર્મ ગુજારવામાં આવ્યું. આ સમગ્ર મામલે હજી પણ પોલીસ પકડથી દૂર છે આરોપી. સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે ત્રણ શકમંદોની શોધખોર શરૂ કરી છે. આરોપીઓને પકડવા માટે પુણે પોલીસે 25 થી વધુ ટીમ બનાવી છે. જુઓ સમગ્ર અહેવાલ
આગળ જુઓ




















