શોધખોળ કરો
Advertisement
Lok Sabha Election Result 2024: BJPએ ગુમાવી દીવ-દમણ બેઠક, અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની ભવ્ય જીતLok Sabha Election Result 2024: BJP loses Diu-Daman seat, independent candidate Umesh Patel wins
Lok Sabha Election Result 2024: BJPએ ગુમાવી દીવ-દમણ બેઠક, અપક્ષ ઉમેદવાર ઉમેશ પટેલની ભવ્ય જીત
દેશમાં આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપને દીવ-દમણમાં મોટો ઝટકો લાગ્યો છે.
દેશમાં આજે લોકસભા ચૂંટણી 2024ના પરિણામો જાહેર થઈ રહ્યા છે. લોકસભા ચૂંટણીને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. ભાજપને દીવ-દમણમાં મોટો ઝટકો લાગ્યો છે. દીવ દમણ બેઠક પરથી ભાજપના લાલુ પટેલની હાર થઈ છે. અપક્ષ ઉમેદવાર પટેલ ઉમેશભાઈ બાબુભાઈની જીત થઈ છે. તેમને 34810 મત મળ્યા છે. જ્યારે ભાજપના લાલુભાઈ પટેલને 32254 મત મળ્યા છે. કૉંગ્રેસના કેતન પટેલને 9159 મત મળ્યા છે.
ચૂંટણી
Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં મહાયુતીની ભવ્ય જીત, કોણ બનશે મુખ્યમંત્રી?
Eknath Shinde : Maharashtra Election Result 2024 : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ એકનાથ શિંદેનું નિવેદન
Maharashtra & Jharkhand Assembly Election Results : કોંગ્રેસની હાર પર રાહુલ ગાંધી પર હર્ષનો કટાક્ષ
Amit Shah Call To Fadanvis : મહારાષ્ટ્રમાં ભવ્ય જીત બાદ અમિત શાહે દેવેન્દ્ર ફડવણીસને કર્યો ફોન
Maharashtra Election Result 2024 : દેવેન્દ્રસિંહ ફડણવીશ બનશે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ઓટો
આરોગ્ય
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement