શોધખોળ કરો
મહેશ-નરેશ કનોડિયા બે ભાઇઓ વચ્ચેના પ્રેમને ઉજાગર કરતો વીડિયો આવ્યો સામે
મહેશ કનોડિયા અને નરેશ કનોડિયાનો એકસાથે ગીત ગાતા હોય તેવો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો હતો. બંન્ને ભાઇઓ તેરે બિના ભી ક્યા જીના ગીત સાથે ગાયુ હતુ.રવિવારે જ મહેશ કનોડિયાનું નિધન થયું હતું. ભાઈ નરેશ કનોડિયા અમદાવાદની યુ એન મહેતામાં કોરોનાની સારવાર લઇ રહ્યા છે.
આગળ જુઓ




















