શોધખોળ કરો
Year Ender 2021: આ વર્ષે OTT પર રીલિઝ થઇ આ હિટ ફિલ્મો
વર્ષ 2021 બોલિવૂડ માટે સારુ રહ્યું છે. આ વર્ષે ઓટીટી પ્લેટફોર્મ પર અનેક શાનદાર ફિલ્મો રીલિઝ થઇ હતી જેને દર્શકોએ સારો રિસ્પોન્સ આપ્યો છે. આ ફિલ્મોમાં સિદ્ધાર્થ મલ્હોત્રાની ફિલ્મ શેરશાહથી લઇને પંકજ ત્રિપાઠીની કૃતિ સેનનની ફિલ્મ મિમી સુધી ફિલ્મો સામેલ છે. વર્ષ 2021માં ઓટીટી પર રીલિઝ થયેલી કેટલીક હિટ ફિલ્મો..
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ગાંધીનગર
ધર્મ-જ્યોતિષ
ક્રિકેટ





















