શોધખોળ કરો
કંગના રનૌતના બંગલામાં તોડફોડ મામલે BMCને બોમ્બે હાઈકોર્ટની ફટકાર, જુઓ વીડિયો
મુંબઇઃ બૉલીવુડ એક્ટ્રેસ કંગના રનૌતના બંગલામાં તોડફોડ મામલામાં બીએમસીની નૉટિસ બૉમ્બે હાઇકોર્ટ રદ્દ કરી દીધી છે. BMCને આ મામલે બૉમ્બે હાઇકોર્ટે મોટો ઠપકો આપ્યો છે. બૉમ્બે હાઇકોર્ટે કહ્યું કે BMCએ અધિકારોનો દુરપયોગ કર્યો છે. સાથે કોર્ટ કંગનાની ઓફિસમાં તોડફોડથી થયેલા નુકશાનની તાપસ સ્વતંત્ર એજન્સી પાસે કરાવવાનો આદેશ આપ્યો છે. નુકશાનની ચૂકવણી માટે એજન્સીના રિપોર્ટ પર ફેંસલો હાઇકોર્ટ બાદમાં સુનાવશે.
આગળ જુઓ





















