શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
ગૌતમ ગંભીરે આ છોકરીના ભણવાનો તમામ ખર્ચ ઉપાડવાની કેમ કરી જાહેરાત ?
નવી દિલ્હી: ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીર જમ્મુ-કાશ્મીરના અનંતનાગમાં આતંકી હુમલામાં શહીદ થયેલા ASI અબ્દુલ રશીદની દીકરી જોહરાનો અભ્યાસનો તમામ ખર્ચ ઉપાડશે. ગંભીરે એક ટ્વીટ કરી જોહરાના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી.
ગંભીરે પોતાના ટ્વીટમાં લખ્યું, 'જોહરા, હું લોરી ગાઇને તમને સુવડાવી શકતો નથી પરંતુ હું તમારા સપનાને સાકાર કરવામાં મદદ કરીશ. તમારા અભ્યાસ માટે હું મદદ કરતો રહીશ.' ઉલ્લેખનીય છે કે આ અગાઉ પણ ગંભીરે સુકમામાં આ વર્ષે એપ્રિલમાં થયેલા નકસલી હુમલામાં શહીદ થયેલા સીઆરપીએફના 25 જવાનોના બાળકોના અભ્યાસનો ખર્ચ ઉઠાવવાની જાહેરાત કરી હતી.
ગુજરાત
Amreli News: અમરેલીમાં ભાજપના નેતાઓ અસુરક્ષિત?
Surat Digital Arrest Case: ડિજિટલ અરેસ્ટ કેસમાં સુરત પોલીસને મોટી સફળતા, 5 સાયબર માફિયાઓની કરી ધરપકડ
Patan Child Trafficking Case : પાટણમાં બાળ તસ્કરીના કેસમાં વધુ એક મહિલાની ભૂમિકા
BZ Group Ponzi Scheme : કરોડોનું ફુલેકું ફેરવી ફરાર થયેલ મહાઠગ ભૂપેંદ્રસિંહ ઝાલાના શાહી ઠાઠનો પર્દાફાશ
Gundaraj in Savar Kundla: સાવરકુંડલામાં 'ગુંડારાજ', ભાજપના નેતા સહિત 3 લોકો પર હુુમલો
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
ક્રિકેટ
બિઝનેસ
ગુજરાત
બિઝનેસ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion