શોધખોળ કરો

Hu to Bolish | હું તો બોલીશ | હવે શાળા પણ નકલી

નકલી ટોલનાકું...નકલી કચેરી...નકલી અધિકારી બાદ હવે રાજકોટમાંથી ઝડપાઈ નકલી શાળા. પીપળીયા ગામમાં પાછલા 6 વર્ષથી એટલે કે 2018થી શિક્ષણ વિભાગની માન્યતા વગર નકલી શાળા ધમધમતી હતી. તે પણ દુકાનમાં. ગૌરી પ્રિ-પ્રાઈમરી નામની શાળામાં એકથી દસ ધોરણના 29 વિદ્યાર્થી અભ્યાસ કરતા. નકલી શાળાનો પર્દાફાશ ત્યારે થયો... જ્યારે એક વાલીએ LC માગ્યું. પરંતુ સંચાલકોએ અનાકાની કરતા વાલીએ શિક્ષણ વિભાગને ફરિયાદ કરી. શિક્ષણ વિભાગની તપાસમાં ખુલ્યું કે, આવી કોઈ શાળાને મંજૂરી જ નથી અપાઈ. એટલું જ નહીં સ્કૂલના સંચાલકો પાસે કોઈપણ પ્રકારના ડોક્યુમેન્ટ જ નથી. શિક્ષણ વિભાગની તપાસમાં શાળામાંથી શહેરની ત્રણ ખાનગી સ્કૂલના લિવિંગ સર્ટિફિકેટ પણ મળી આવ્યા. પરંતુ તે ત્રણેય સ્કૂલ કઈ છે એ હજુ જાહેર કરવામાં આવ્યું નથી. હાલ નકલી સ્કૂલની 3 દુકાનો સીલ કરવામાં આવી છે. જો કે, અહીં સવાલ એ છે કે, છેલ્લા 6 વર્ષથી બોગસ સ્કૂલ ધમધમતી હતી તો શિક્ષણ વિભાગનું ધ્યાને શા માટે ન ગયું?. સમગ્ર મુદ્દે તાલુકા શિક્ષણાધિકારી વિમલ ગઢવીનું કહેવું છે કે, ગેરકાયદે શાળા ચલાવનારા સામે કાર્યવાહી કરાશે. જેટલા વિદ્યાર્થીઓ અહીં અભ્યાસ કરતા. તેને સરકારી શાળામાં ટ્રાંસફર કરાશે. આ તરફ ગેરકાયદે શાળા ચલાવતા સંચાલકનું કહેવું હતું કે, આમ તો આસપાસના વિસ્તારમાં ખુલ્લેઆમ દારૂ પણ વેચાય છે...અમે તો વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા હતા.

Hun Toh Bolish વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનું

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી

ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી

પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો

Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hu to Bolish |  હું તો બોલીશ |  જોખમ જીવનુંHu to Bolish |  હું તો બોલીશ |  પાક વીમામાં પોલંપોલPorbandar News | છતમાંથી પોપડા તૂટીને નીચે પડ્યા, દંપતીનો થયો આબાદ બચાવBanaskantha News | દાંતા તાલુકાના ગ્રામ્ય વિસ્તારના રોડ ખરાબ હોવાથી લોકો પરેશાન

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
IMD Weather Update: આગામી 5 દિવસ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં કેવું રહેશે હવામાન? જાણો હવામાન વિભાગની આગાહી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
ગીર સોમનાથ કેલકટરે ગોચર પર દબાણ કરનારાઓને મીઠી ભાષામા આપી ચીમકી
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
પુતિને PM મોદીને ગળે લગાવ્યા, કહ્યું - 'પ્રિય મિત્ર... તમારું હૃદયપૂર્વક સ્વાગત છે', મોદી બોલ્યા - મિત્રના ઘરે આવ્યો
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
Jammu-Kashmir: કઠુઆ આતંકવાદી હુમલામાં પાંચ જવાન શહીદ, ગ્રેનેડથી સેનાની ગાડીને બનાવી હતી નિશાન
ભારતની ઓલિમ્પિક ટીમમાં મોટો ફેરફાર, મેરી કોમની જગ્યા દિગ્ગજ શૂટર લેશે; પીવી સિંધુ મહિલા ધ્વજવાહક બનશે

Utility: પાસપોર્ટ રિન્યૂ કરવા આ દસ્તાવેજોની પડે છે સૌથી વધુ જરૂર, તમે પણ નોંધી લો લિસ્ટ

Champions Trophy 2025: થોડા દિવસ પહેલા જ નિવૃત્ત થયો હતો, હવે ફરી વાપસી માટે ઉતાવળો છે આ ઓસ્ટ્રેલિયન દિગ્ગજ; આપી મોટી હિંટ

Section 69 of BNS: બ્રેકઅપ કર્યા બાદ પુરુષોને શા માટે જેલમાં જવું પડી શકે છે? જાણો BNSની કલમ 69 વિશે વિગતે

Embed widget