શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : આ નબીરાઓને કોઈ નહીં રોકે !

અમદાવાદ પોલીસની પકડમાં ઉભો આ નશેડી મહાશય છે મહેસાણા શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ઉદય વોરાનો પુત્ર પરમ વોરા. દારૂ પીને આ ભાઈએ અકસ્માત સર્જ્યો. ગત 23 નવેમ્બરે ડૉક્ટર્સનું એક ગ્રુપ અમદાવાદના S.G. હાઈવે પર સાઈકલિંગ કરી રહ્યું હતું. વહેલી સવારે તેઓ એસ.જી. હાઈવેના હાઈકોર્ટ ઓવરબ્રિજ પર સાઇકલ પર પસાર થઈ રહ્યા હતા. ત્યારે અચાનક પાછળથી પૂરપાટ ઝડપે આવતી કારે ડોક્ટર અનિશ તિવારી અને ડૉક્ટર ક્રિષ્નાબેન શુક્લાને ટક્કર મારી. ડોક્ટર અનિશને ટક્કર વાગતાં તેઓ સાઇકલ પરથી નીચે પડી ગયા જ્યારે મહિલા ડોક્ટર ક્રિષ્નાબેન બેભાન થઈ ગયા. ત્યારબાદ આ નફફટ નબીરો ઉભો પણ રહ્યો અને ટક્કર મારીને નાસી ગયો. આ મુદ્દે ફરિયાદ નોંધાતા પોલીસે 100થી વધુ CCTVના ફૂટેજ ચકાસ્યા. જેમાં ખુલ્યું કે, પરમ વસ્ત્રાપુરની એક સોસાયટીમાંથી તેના મિત્રો સાથે નીકળ્યો હતો. પરમ અને તેના મિત્રો નશાની હાલતમાં દેખાયા. પોલીસ કારના નંબર અને મોબાઈલ ડિટેલ્સના આધારે તેના સુધી પહોંચી. પરમે પણ કબૂલ્યું કે, તેણે નશો કર્યો હતો.. અકસ્માત સર્જી તે ઉદયપુર ભાગી ગયો હતો. જો કે, આ મહાશયની શાન ઠેકાણે આવી છે..બે હાથ જોડી માફી માંગી. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : ભ્રષ્ટાચારના કેટલા ગાબડા?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે

Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....

ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી

રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે

ABP Premium
Advertisement

વિડિઓઝ

Allu Arjun Arrested : પુષ્પા ફેમ અલ્લુ અર્જુનને ધરપકડ બાદ વચગાળાના જામીન, કોણ કોણ આવ્યું અલ્લુના સમર્થનમાં?Bhavnagar Murder Case : વ્યાજના વિષચક્રમાં રત્નકલાકારની હત્યા, જુઓ સમગ્ર મામલોJunagadh Lion Attack : જૂનાગઢમાં પશુપાલક બાવનભાઈ રબારી પર સિંહણે કર્યો હુમલોSurendranagar Murder Case : સુરેન્દ્રનગરના નટવગરગઢમાં સરપંચના પુત્રની હત્યાથી ખળભળાટ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
2024માં 5 રાજ્યો જીતનાર ભાજપ માટે રસ્તો મુશ્કેલ છે, 2025માં આ 2 રાજ્યોમાં ખતરાની ઘંટડી વાગી રહી છે
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
Buxar: સાસરિયામાં આગતા સ્વાગતા ન કરી તો ગુસ્સે થયેલા પતિએ પત્નીને ગોળી મારી અને પછી....
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
ચેમ્પિયન્સ ટ્રોફી 2025 માટે 'હાઈબ્રિડ મોડલ'ને મંજૂરી, ICCએ પાકિસ્તાનની મોટી માંગ સ્વીકારી
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
રશિય સાથે મળીને ભારત 2025માં મોટો ધડાકો કરશે! પાકિસ્તાન-ચીનનો પસીનો છૂટી જશે
દિલ્હીમાં તૂટ્યો ઠંડીનો રેકોર્ડ, 6 રાજ્યોમાં કોલ્ડવેવનું એલર્ટ, જાણો હવામાન વિભાગની આગાહી 

સોનું થયું સસ્તું, ભાવમાં થયો મોટો ઘટાડો, જાણો 24, 22 અને 18 કેરેટ સોનાનો લેટેસ્ટ ભાવ

પરિવારના નવા સભ્યનું નામ રેશન કાર્ડમાં આ રીતે ઉમેરો, 5 મિનિટમાં થઈ જશે કામ, જાણો પ્રોસેસ

New Year 2025: જાન્યુઆરી 2025થી આ તારીખે જન્મેલા લોકોનો સુવર્ણ યુગ શરૂ થશે

Embed widget