શોધખોળ કરો
Advertisement
Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?
સરકાર સાથે ઠગાઇ કરવાની અને લોકોના જીવન સાથે ચેડા કરવાના મોડસ ઓપરેન્ડી સાથે ચાલતી ખ્યાતિ હોસ્પિટલમાં અત્યારસુધી કુલ 112 લોકોએ જુદી જુદી સારવારમાં જીવ ગુમાવ્યા છે...આ ઘટસ્ફોટ ક્રાઈમબ્રાન્ચની તપાસમાં સામે આવ્યું છે. ખ્યાતિકાંડમાં હજુ ભાગેડું કાર્તિક પટેલ અને રાજશ્રી કોઠારી પકડાયા નથી.. ત્યારે બીજી બાજૂ રાજ્ય સરકારના આરોગ્ય વિભાગે આપેલા આંકડા મૂજબ, ખ્યાતિકાંડ બાદ પ્રધાનમંત્રી જન આરોગ્યના લાભાર્થીઓમાં ઘટાડો જોવા મળ્યો છે. છેલ્લા એક મહિનામાં 6 હજાર જેટલા લાભાર્થીઓ ઘટયા છે. અગાઉના મહિને 1 લાખ 16 હજાર દર્દીઓએ PMJAYનો લાભ મેળવ્યો હતો. ચાલુ મહિનામાં જે આંકડો 1 લાખ 10 હજારે જ પહોંચ્યો છે. એટલું જ નહીં. ગયા મહિના કરતા ચાલુ મહિનાની ચૂકવણીમાં 6 કરોડ રૂપિયાનો ઘટાડો નોંધાયો છે.
Tags :
'Hun To Bolish'Hun Toh Bolish
Hun To Bolish : હું તો બોલીશ : ખ્યાતિનું પાપ, ડૉક્ટર-દર્દીને કેટલું નુકસાન?
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
ગુજરાત
ખેતીવાડી
સ્પોર્ટ્સ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
gujarati.abplive.com
Opinion