શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | નેતાગીરીનો નશો?

ત્રણ દિવસ પહેલા જામનગરની PGVCL કચેરીએ કૉંગ્રેસના મહિલા કોર્પોરેટર રચના નંદાણીયા હાથમાં દંડો લઈને પહોંચ્યા અને અધિકારીઓને ધમકાવ્યા. વોર્ડ નંબર 4ના કૉંગ્રેસ કોર્પોરેટર રચના નંદાણિયાએ પોતાના ઘરે સોલર પેનલ નખાવી છે. તેમ છતાં 8 હજાર રૂપિયા બિલ આવ્યું..જેથી રોષે ભરાયેલા રચના નંદાણિયા PGVCLની કચેરી પહોંચ્યા અને નાયબ ઈજનેરની ચેમ્બરમાં બેફામ વાણીવિલાસ કર્યો. હાથમાં દંડો લઈ તેમણે અધિકારીને રીતસર ખખડાવ્યા...એટલુ જ નહીં. આખી ઓફિસને માથે લીધી. રચના નંદાણિયાએ આરોપ લગાવ્યો અધિકારીઓ મારા સાથે કિન્નાખોરી રાખે છે.

આખરે PGVCLના અધિકારીઓએ પોલીસને જાણ કરતા રચના નંદાણિયાને પોલીસ સ્ટેશન લઈ ગઈ. PGVCLના નાયબ ઈજનેર અજય પરમારે કોર્પોરેટર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી.. પોલીસે ફરિયાદી અધિકારીનો ફોન લૂંટ કરી તેમાં નુકશાન કરવા ઉપરાંત ફરજમાં રૂકાવટ. જાનથી મારી નાખવાની ધમકી અને અધિકારીને જાતિ પ્રત્યે અપમાનિત કરવા સહિતની કલમો હેઠળ ગુન્હો દાખલ કર્યો છે

અમદાવાદ મહાનગરપાલિકાના TDOએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને બે કોર્પોરેટરના ત્રાસથી કંટાળી રાજીનામું આપી દીધું. મધ્ય ઝોનમાં ટાઉન ડેવલપમેન્ટ ઓફિસર તરીકે ફરજ બજાવતા પુરુષોત્તમ સોલંકીએ મ્યુનિસિપલ કમિશ્નરને પત્ર લખી રાજીનામું આપ્યું. પુરુષોત્તમ સોલંકીએ રાજીનામાના પત્રમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી. ખાડિયા વોર્ડના કોર્પોરેટર પંકજ ભટ્ટ, ઉમંગ નાયકના નામનો ઉલ્લેખ કર્યો. અને આરોપ લગાવ્યો કે, દબાણો હટાવ્યા બાદ જપ્ત કરેલી લારીઓ છોડાવવા બંને કોર્પોરેટર દબાણ કરે છે. સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દેવાંગ દાણી તો ટોર્ચર કરી શિક્ષાત્મક પગલાં લેવાની ધમકી આપે છે. પૂર્વ કોર્પોરેટર મયુર દવે પણ લારીઓ છોડવા દબાણ કરતા હોવાનો આરોપ લગાવ્યો. તો બીજી તરફ પૂર્વ કોર્પોરેટર મયુર દવે અને કોર્પોરેટર પંકજ ભટ્ટનું કહેવું છે કે, તેઓ ક્યારેય પુરુષોત્તમ સોલંકીને મળ્યા નથી. જો લારીઓ છોડાવવા દબાણ કર્યું હોય તેના પુરાવા રજૂ કરે....

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નેતાગીરીનો નશો?
Hun To Bolish | હું તો બોલીશ | નેતાગીરીનો નશો?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Weather Tomorrow: આવતીકાલથી ફરી શરૂ થશે વરસાદનો ઘાતક રાઉન્ડ, આ ચાર રાજ્યોમાં શાળા કોલેજમાં રજા જાહેર

કેનેડાના વલણથી ભારત સરકાર લાલધૂમ, 6 રાજદૂતોને 19 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનો આદેશ

'ટ્રુડો સરકાર પર વિશ્વાસ નથી', નિજ્જર વિવાદ વચ્ચે ભારતે કેનેડાથી હાઈ કમિશનરને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો

BCCIએ અચાનક લીધો ખૂબ મોટો નિર્ણય, એક ઝટકામાં ખતમ થઈ ગયો આ નિયમ
BCCIએ અચાનક લીધો ખૂબ મોટો નિર્ણય, એક ઝટકામાં ખતમ થઈ ગયો આ નિયમ
Advertisement
Advertisement
ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | નેતાગીરીનો નશો?Hun To Bolish | હું તો બોલીશ | ઉડતા ગુજરાત?Kheda Rape Case | પાડોશી જ બન્યો હેવાન..., ખેડામાં 3 બાળકી પર દુષ્કર્મના આરોપથી હડકંપ,  શેતાન ચંદ્રકાંત પટેલની ધરપકડGujarat Rain Forecast | આગામી 3 કલાક 'ભારે', ગુજરાતના આ જિલ્લાઓમાં તૂટી પડશે ભારે વરસાદ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Weather Tomorrow: આવતીકાલથી ફરી શરૂ થશે વરસાદનો ઘાતક રાઉન્ડ, આ ચાર રાજ્યોમાં શાળા કોલેજમાં રજા જાહેર
Weather Tomorrow: આવતીકાલથી ફરી શરૂ થશે વરસાદનો ઘાતક રાઉન્ડ, આ ચાર રાજ્યોમાં શાળા કોલેજમાં રજા જાહેર
કેનેડાના વલણથી ભારત સરકાર લાલધૂમ, 6 રાજદૂતોને 19 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનો આદેશ
કેનેડાના વલણથી ભારત સરકાર લાલધૂમ, 6 રાજદૂતોને 19 ઓક્ટોબર સુધીમાં ભારત છોડવાનો આદેશ
'ટ્રુડો સરકાર પર વિશ્વાસ નથી', નિજ્જર વિવાદ વચ્ચે ભારતે કેનેડાથી હાઈ કમિશનરને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો
'ટ્રુડો સરકાર પર વિશ્વાસ નથી', નિજ્જર વિવાદ વચ્ચે ભારતે કેનેડાથી હાઈ કમિશનરને પાછા બોલાવવાનો નિર્ણય કર્યો
BCCIએ અચાનક લીધો ખૂબ મોટો નિર્ણય, એક ઝટકામાં ખતમ થઈ ગયો આ નિયમ
BCCIએ અચાનક લીધો ખૂબ મોટો નિર્ણય, એક ઝટકામાં ખતમ થઈ ગયો આ નિયમ
ફરી આવી રહ્યું છે ચોમાસુ! આગામી 24 કલાકમાં આ રાજ્યોમાં ગાજવીજ સાથે વરસાદ ધબધબાટી બોલાવશે, જાણો લેટેસ્ટ આગાહી

'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' ફેમ અતુલ પરચુરેનું નિધન, 57 વર્ષની ઉંમરે કેન્સર બન્યું કાળ

તહેવાર ટાણે જ મોંઘવારીનો મોટો ઝટકો, 9 મહિનાના ઉચ્ચ સ્તરે ફુગાવો, શાકભાજીના ભાવ ત્રણ ગણા વધ્યા

ઐશ્વર્યા રાય અને અભિષેક બચ્ચનનાં છૂટાછેડા નક્કી! અમિતાભ બચ્ચને આપ્યો મોટો સંકેત

Embed widget