શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?

હવે આદિવાસી સમાજના વિદ્યાર્થી મેનેજમેન્ટ ક્વોટામાં પ્રવેશ મેળવે તો પોસ્ટ મેટ્રિક સ્કોલરશીપ નહીં મળે. ગુજરાત સરકારે 28મી ઓક્ટોબરે પરિપત્ર જાહેર કરીને આ સ્કોલરશીપ બંધ કરી છે. જેને લઈને આદિજાતિ વસ્તી ધરાવતા જિલ્લાઓ-તાલુકાઓમાં વિરોધનો સૂર ઉઠ્યો છે. આદિવાસી સમાજમાં નારાજગી છે. આદિવાસી બાળકો પોસ્ટ મેટ્રીક બાદ પેમેન્ટ સીટ પર  પ્રવેશ લીધો હોય તો સ્કોલરશીપ આપવી એવો 2010નો ચુકાદો છે. 2010થી પેમેન્ટ સીટ માટે 75 ટકા કેન્દ્ર સરકાર અને 25 ટકા રાજ્ય સરકાર ફી ભરતી હતી. ટેક્નિકલ કોર્સમાં આ વર્ષે આદિવાસી સમાજના એટલે કે ST કેટેગરીના 3 હજાર 700 વિદ્યાર્થીઓએ પ્રવેશ મેળવ્યો છે...જેમને હવેથી સ્કોલરશીપ નહીં મળે. મેટ્રિક પછી નર્સિંગ, ફાર્મસી, ડિપ્લોમા એન્જિનિયરિંગ, ડિગ્રી એન્જિનિયરિંગ, MBA, MCA, ME અને એમ.ફાર્મસીથી લઈને અનેક પેરા મેડિકલ કોર્સમાં સ્કોલરશીપનો લાભ મળતો હતો. જો કે, સરકારના આ નિર્ણયના કારણે આદિવાસી સમાજના વિદ્યાર્થીઓને અસર થશે. અત્યારે કોલેજોની ફી 80 હજારથી લઈને 1 લાખ સુધીની છે. ત્યારે આદિવાસી આગેવાનોએ સવાલ ઉઠાવ્યો છે કે, સ્કોલરશીપ બંધ થતા આટલી ફી ગરીબ વિદ્યાર્થીઓ ક્યાંથી ભરી શકશે?.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?
Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી

Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો

લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ

IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : આદિવાસી વિદ્યાર્થીઓને અન્યાય?Hun To Bolish : હું તો બોલીશ : લૂંટાયા લોભિયાઓના કરોડો?Rajkot News: જયંતી સરધારા પર હુમલાના કેસમાં નવો ટ્વિસ્ટ, વિવાદ પહોંચ્યો લેઉવા-કડવા પાટીદાર સુધીGujarat High Court : રાજકોટ ક્રાઈમ બ્રાંચના PIનો ભરચક્ક કોર્ટમાં હાઈકોર્ટે લીધો ઉધડો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Ajmer Sharif Dargah: અજમેર શરીફ દરગાહમાં શિવ મંદિર હોવાનો દાવો,આ તારીખે થશે કોર્ટમાં આગામી સુનાવણી
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
Maharashtra: આખરે એકનાથ શિંદેએ પોતાના પત્તા ખોલ્યા, CM પદને લઈને કર્યો મોટો ખુલાસો
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
લોથલ પુરાતત્વ સાઈટ પર મોટી દુર્ઘટના, માટીમાં દબાઇ જતાં રિસર્ચ કરતી મહિલાનું મૃત્યુ
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
IPL 2025: 1, 2 કે 3 નહીં, પરંતુ 13 વખત IPL ઓક્શનમાં વેચાયો ગુજરાતનો આ ધાકડ ખેલાડી,લાગે છે કરોડોની બોલી
BZ Group Scam: રાજ્યમાં 6000 કરોડનું ફૂલેકુ, BZ ગૃપના ભૂપેન્દ્રસિંહ ઝાલા લોકો પાસેથી કરોડો ઉઘરાવીને ભૂગર્ભમાં ઉતર્યા

Honda Activa EV Launch: ઇલેક્ટ્રિક હોન્ડા એક્ટિવા સ્કૂટર લોન્ચ, જાણો કેટલી હશે કિંમત?

Gandhinagar: નવી કુટીર અને ગ્રામોદ્યોગ નીતિ-2024’ની જાહેરાત, અત્યાર સુધી 8 લાખથી વધુ રોજગારીનું થયું છે સર્જન

Urvil Patel: ગુજરાતી ક્રિકેટરે 28 બોલમાં ફટકારી સદી, તૂટતા તૂટતા બચ્યો ટી-20નો આ વર્લ્ડ રેકોર્ડ

Embed widget