શોધખોળ કરો

Hun To Bolish : હું તો બોલીશ : હત્યારો ભૂવો

પાંખડી તાંત્રિક નવલસિંહ ચાવડા12 લોકોની હત્યા કરનાર આ ભૂવાનો આજે અંત આવ્યો. રિમાન્ડ દરમિયાન અચાનક તેની લથડી તબિયત. સારવાર માટે હૉસ્પિટલ ખસેડાયો જ્યાં તેનું મૃત્યુ થયું. મૂળ સુરેન્દ્રનગરના વઢવાણનો વતની નવલસિંહ ચાવડા. એકના ચાર ગણા પૈસા કરવાની લાલચ આપી તાંત્રિક વિધિ કરતો હતો . અમદાવાદના એક ફેક્ટરી માલિકની તાંત્રિક વિધિના બહાને હત્યા કરવાના પ્રયાસમાં તેને ઝડપી લેવાયો. પૂછપરછમાં તેણે ચોંકાવનારા ખુલાસા કર્યા. નવલસિંહે કબૂલ્યું કે, તેણે અત્યાર સુધીમાં 12 લોકોની હત્યા કરી છે. ચોંકાવનારી વાત તો એ કે, તેણે પોતાની માતા. દાદી અને કાકાની પણ હત્યા કરી છે. બારેય લોકોની હત્યા તેણે સોડિયમ નાઈટ્રેટથી કરી. પાણી અથવા દારૂમાં સોડિયમ નાઈટ્રેટ ભેળવીને પીવડાવતો. સોડિયમ નાઈટ્રેટવાળું પાણી કે દારૂ પીતા જ મોત થઈ જતું. પૂછપરછમાં નવલસિંહે કબૂલ્યું કે, તે સુરેન્દ્રનગરમાં કિરણ લેબોરેટરીમાંથી સોડિયમ નાઈટ્રેટ ખરીદતો હતો.. સોડિયમ નાઈટ્રેટના વેચાણ માટે લાયસન્સની જરૂર નથી પડતી. યૂ-ટ્યૂબ પર મોજે મસાણી નામની ચેનલમાં નવલસિંહના તાંત્રિક વિદ્યા કરતા વીડિયો વાયરલ કરવામાં આવતા હતા. ભાવેશ નામનો યુવક તેની યૂ-ટ્યૂબ ચેનલમાં વીડિયો અપલોડ કરતો. થોડા દિવસ પહેલાં ભાવેશનું પણ મોત થયું હતું. ગત ત્રીજી ડિસેમ્બરે તેની ધરપકડ કરાઈ હતી. 10 ડિસેમ્બર સુધી તે રિમાન્ડ પર હતો. સવારે 10 વાગ્યે કસ્ટડીમાં એકાએક તેની તબિયત લથડી હતી.. બાદમાં તેનું મોત થયું. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ: અમરેલીના મહાભારતમાં કૌરવ કોણ, પાંડવ કોણ?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા

અમરેલી લેટરકાંડ મામલે પાયલને ન્યાય અપાવવા કોંગ્રેસના ધરણા,પરેશ ધાનાણીએ શરૂ કર્યા ઉપવાસ

'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો

Personal Loan Rule: RBIએ અચાનક બદલ્યો આ નિયમ, એકથી વધુ પર્સનલ લોન લેવું હવે સરળ નહીં!

ABP Premium
Advertisement

વિડિઓઝ

Ambalal Patel:આ દિવસોમાં તૂટી પડશે વરસાદ, જુઓ શિયાળામાં ક્યાં ક્યાં કરાઈ વરસાદની આગાહી?Sagar Patel Vs Kajal Mehariya: ‘કાજલે મને કાનમાં ગાળો બોલી...માતાજીને ગાળો દીધી’ કાજલ મહેરિયા પર આરોપBig Breaking: રોડ એક્સિડન્ટમાં ઘાયલોનો ખર્ચો હવે ઉઠાવશે સરકાર, જુઓ નીતિન ગડકરીની સૌથી મોટી જાહેરાતTirupati Balaji Temple Stampede: તિરુપતિ મંદિરમાં નાસભાગને લઈને સૌથી મોટા સમાચાર, 6 લોકોના મોત

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
Cold Wave: ગુજરાતમાં કાતિલ ઠંડીનું મોજુ ફરી વળ્યું, નલિયામાં રેકોર્ડબ્રેક 3.4 ડિગ્રી તાપમાન, આ 8 શહેરો પણ ઠૂંઠવાયા
અમરેલી લેટરકાંડ મામલે પાયલને ન્યાય અપાવવા કોંગ્રેસના ધરણા,પરેશ ધાનાણીએ શરૂ કર્યા ઉપવાસ
અમરેલી લેટરકાંડ મામલે પાયલને ન્યાય અપાવવા કોંગ્રેસના ધરણા,પરેશ ધાનાણીએ શરૂ કર્યા ઉપવાસ
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
'સિંગર કાજલ મહેરિયાએ માં ઉમિયા પર અભદ્ર ટિપ્પણી કરી' - ગાયક સાગર પટેલે સોશ્યલ મીડિયા પૉસ્ટ કરી લગાવ્યા ગંભીર આરોપો
Personal Loan Rule: RBIએ અચાનક બદલ્યો આ નિયમ, એકથી વધુ પર્સનલ લોન લેવું હવે સરળ નહીં!
Personal Loan Rule: RBIએ અચાનક બદલ્યો આ નિયમ, એકથી વધુ પર્સનલ લોન લેવું હવે સરળ નહીં!
Amazon અને Flipkartએ Republic Day સેલની કરી જાહેરાત, ભારે ડિસ્કાઉન્ટમાં મળશે આ પ્રોડક્ટ્સ

આ Windows યુઝર્સ પર હેકર્સની નજર, થઇ શકે છે સાયબર અટેક, તરત કરો આ કામ

અમેરિકામાં આ વર્ષે બદલાઇ જશે H-1B વીઝા પ્રોગ્રામ, સરકાર કરવા જઇ રહી છે પાંચ મોટા ફેરફાર

HMPV Virus:  સાબરકાંઠા જિલ્લામાં નોંધાયો HMPV વાયરસનો શંકાસ્પદ  કેસ, લોકોને સાવચેત રહેવાની સલાહ

Embed widget