Bharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાં
Bharuch: સામાન્ય બાબતમાં મિત્રએ જ મિત્રની કરી નાંખી ઘાતકી હત્યા, જાણો આખો મામલો વીડિયોમાં
ભરુચના નેત્રંગના કાકડકુઈ ગામમાં મિત્રએ જ મિત્રની હત્યા કરી નાંખી છે.. સામાન્ય બોલાચાલીમાં ખેતરમાં પથ્થર મારીને મિત્રએ જ મિત્રની હત્યા કરી નાંખી છે... નેત્રંગ પોલીસે હત્યારા મિત્ર અશ્વિન વસાવાની ધરપકડ કરી છે.. મિત્ર નશામાં ધૂત ખેતરમાં સૂતો હતો તે વખતે આ ઘટના બની હતી.. સામાન્ય બોલાચાલી એટલી ઉગ્ર બની ગઈ કે એક મિત્રએ જ પોતાના મિત્રની હત્યા કરી નાંખી હતી.. હાલ તો પોલીસે મિત્ર અશ્વિન વસાવાની ધરપકડ કરી છે.. મિત્ર નશામાં ધૂત ખેતરમાં સૂતો હતો એ દરમિયાન આ ઘટના બની હતી.. જોકે પોલીસ આ સમગ્ર મામલે તપાસ શરૂ કરી ચુકી છે..




















