શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | હજુ ક્યાં સુધી ભરીશું ટોલ?

દેશનો પ્રથમ એક્સપ્રેસ હાઈવે જે અમદાવાદથી વડોદરા વચ્ચે 93 કિમીનો છે. તેના નિર્માણ પાછળ 548 કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો, જેની સામે છેલ્લા 8 વર્ષના સમયગાળામાં ટોલ કલેક્શનની રકમ 2 હજાર 69 કરોડ રૂપિયાથી વધુએ પહોંચી છે. એક ન્યૂઝ પેપરના કરેલા RTIના અનુસંધાને નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ માહિતી આપી છે કે, ઓક્ટોબર 2016થી લઈને ઓગસ્ટ 2024 સુધીના ગાળામાં કુલ 2,069 કરોડ ટોલ કલેક્શન થયું છે. વર્ષ 2023માં સૌથી વધુ 323 કરોડ ટોલ કલેક્શન થયું. સૌથી વધુ ટોલ કલેક્શન 956 કરોડ વડોદરા ટોલ પ્લાઝાથી થયું છે. જ્યારે અમદાવાદના સીટીએમ અને રિંગ રોડના ટોલ પ્લાઝા મળીને કુલ ટોલ કલેક્સન 858 કરોડ રૂપિયાનું થાય છે. તો બીજી તરફ મેઈન્ટેન્સના કારણે ટ્રાફિક જામની સ્થિતિ સર્જાય છે. 

પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ રાધનપુર-સાંતલપુર નેશનલ હાઈવે પર ટોલ બુથને લઈ નીતિન ગડકરીને રજૂઆત કરી હતી કે, નિયમ મુજબ 60 કિલોમીટરના અંતરે ટોલબુથ હોવો જોઈએ તેના બદલે 35-35 કિલોમીટરના અંતરે 3 ટોલબુથ આવેલા છે. જેથી બે ટોલબુથ તાત્કાલિક અસરથી દૂર કરવા માગ કરી હતી. અમારા સંવાદદાતા એઝાઝ મનસૂરીએ ટોલ પ્લાઝાને લઈને રિયાલીટી ચેક કર્યું તો, પાટણ અને બનાસકાંઠામાંથી કચ્છ-પાલનપુર નેશનલ હાઈવે પસાર થાય છે. અહીં માત્ર 78 કિલોમીટરના અંતરમાં જોવા મળ્યા 3 ટોલ પ્લાઝા. બનાસકાંઠામાં મુડેઠા ટોલ બુથ આવેલું છે. અહીંથી 36 કિલોમીટર દૂર બીજુ ટોલબૂથ ભલગામમાં આવેલું છે. ત્યારબાદ ભલગામ ટોલ બૂથથી ત્રીજું ટોલ બુથ 42 કિલોમીટર દૂર સાંતલપુર અને રાધનપુરની વચ્ચે વારાહી ટોલ બુથ આવેલું છે.. આમ 78 કિલોમીટરના અંતરમાં 3 ટોલબુથ હોવાના કારણે જનતાનું ખિસ્સું ખાલી થઈ રહ્યું છે. બનાસકાંઠાના મુડેઠા ટોલ બુથ પર રોજના 2500થી વધુ વાહનો પસાર થાય છે. આશરે રોજની ટોલબુથની આવક 15થી 20 લાખ રૂપિયા છે.

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?

આગળ જુઓ
Sponsored Links by Taboola

ટોપ સ્ટોરી

વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા

કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર

ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી

Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ

ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : શિક્ષકો શિક્ષણ આપશે કે સજા?
Hun To Bolish : હું તો બોલીશ : ગુંડાઓમાં ગોળીનો ખૌફ
Hun To Bolish : હું તો બોલીશ : હદપારનો ભ્રષ્ટાચાર!
Gujarat Police Recruitment : પોલીસ ભરતીની તૈયારી કરતા યુવાનો માટે મોટા સમાચાર
Harsh Sanghavi : વકફ સંપતિઓના વિવાદમાં હાઈકોર્ટનો ઐતિહાસિક ચૂકાદો

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
વાંતારાની ખાસ મુલાકાતે લિયોનેલ મેસીએ પવિત્ર ભારતીય પરંપરાઓ અને વન્યજીવન સાથે અવિસ્મરણીય અનુભવો કર્યા
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
કમોસમી વરસાદથી થયેલા નુકસાન સામે સરકારે ચૂકવી જંગી સહાય, મંત્રી જીતુ વાઘાણીએ આંકડા કર્યા જાહેર
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
ગુજરાતમાં રવિ પાકનું વાવેતર 37.52 લાખ હેક્ટરે પહોંચ્યું: યુરિયા-DAPના જથ્થા અંગે સરકારે આપી મોટી જાણકારી
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Insurance Sector: 100% FDI ને મંજૂરી! 'સબકા બીમા સબકી રક્ષા' બિલ સંસદમાં પાસ, ઘટશે પ્રીમિયમ
Indian Railways: ટ્રેનમાં વધુ સામાન લઈ જવો પડશે મોંઘો! ફ્લાઈટની જેમ લાગશે ચાર્જ, જાણો નવા નિયમો

મતદાર યાદીમાંથી નામ કમી થયું? આ તારીખ સુધી વાંધા અરજી કરી શકાશે, ચૂંટણી પંચે તારીખ જાહેર કરી

સંસદમાં કોણ ઈ-સિગારેટ પીતું હતું? સાંસદનો વીડિયો વાયરલ, ભાજપે લગાવ્યા ગંભીર આરોપ

CNG અને PNG ની કિંમત 1 જાન્યુઆરીથી ઘટી જશે, નવા વર્ષમાં સામાન્ય નાગરિકને મળશે મોટી ભેટ!

Embed widget