શોધખોળ કરો

Hun To Bolish: હું તો બોલીશ: ખજૂરની મીઠાશ...ગરીબોને ઘરનો ઉજાસ

મહેસાણા જિલ્લાનું પીલુદરા ગામમાં  તૈયાર થઈ રહ્યું છે, ત્રણ બહેનો અને એક એ દિકરી જેને પિતા અને મા ગૂમાવી છે. સૌથી મોટી બેન અનિતા..માતા-પિતાના અવસાન બાદ ધોરણ 9નો અભ્યાસ છોડવા મજબૂર થયેલી આ દીકરી કારણ કે તેને ચિંતા હતી. તેનાથી નાના ત્રણ ભાઈ બેનના જીવનનિર્વાણની. વારસામાં મળેલું ઘર ખંડેર થઈ ચૂક્યું હતું. અનિતા અને તેના ત્રણ ભાઈ બેનને દિવાળી કેવી રીતે મનાવવી. તેનાથી વિશેષ કયા છત નીચે જિંદગી વિતાવવી તેની ચિંતા હતી. પરંતુ હવે મળવા જઈ રહ્યું છે, આ 4 જિંદગીઓને તેમના સપનાનું ઘર. અનિતા અને તેની નાની બે બહેનો અને નાના ભાઈની કપરી જિંદગીના સમાચાર નીતિનભાઈ એટલે કે ખજૂરભાઈ પાસે પહોંચ્યા અને બદલાયું તેમનું જીવન. આ 4 ભાઈ બહેનો માટે તૈયાર થઈ રહ્યું છે એક સરસ મજાનું ઘર. ખુદ ખજૂરભાઈ તથા તેમની ટીમ છેલ્લા એક મહિનાથી સતત મકાન બનાવવા માટે પ્રયત્નશીલ છે. મકાનના છતનું સેન્ટ્રીન ભરાઈ રહ્યું હતુ અને આ ચારેય ભાઈ બેનોના આંખોમાં જોવા મળી રહી હતી અનેરી ચમક. કારણ કે તેઓને હવે વિશ્વાસ મળ્યો છે, તેમના જીવનમાં આ દિવાળી થકી ઘર રૂપી ઉજાસ. ઘર તૈયાર થઈ રહ્યું હતું. ત્યારે આ 4 માસુમ ભાઈ બહેનોનો ભાવ મે જાતે મહેસૂસ કર્યો છે....તે જોઈ લઈએ. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: ખજૂરની મીઠાશ...ગરીબોને ઘરનો ઉજાસ
Hun To Bolish: હું તો બોલીશ: ખજૂરની મીઠાશ...ગરીબોને ઘરનો ઉજાસ

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી

લાશના 6 ટુકડા કરીને 10 ફૂટ ઊંડા ખાડામાં નાખી દીધા, જોધપુરમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ

દિવાળી પર શ્વાન સાથે ક્રૂરતા, પૂંછડી પર ફટાકડો બાંધીને દોડાવ્યો, વીડિયો જોઈને લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો

IPL 2025માં ગુજરાત ટાઇટન્સની પ્લેયર રીટેન્શન લિસ્ટ જાહેર, આ 6 ખેલાડી પર લગાવી મહોર

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish: હું તો બોલીશ: ખજૂરની મીઠાશ...ગરીબોને ઘરનો ઉજાસPM Modi In Kutch: કચ્છમાં PM મોદીનો હુંકાર! 'ભારતના જવાનો દહાડે છે ત્યારે આતંકના આકા કંપી જાય છે'PM Modi Diwali Celebration: PM બન્યા બાદ  પહેલીવાર મોદીએ  ગુજરાતમાં સેનાના  જવાનો સાથે કરી  દિવાળીની ઉજવણીJanta Raid at liquor den | અમદાવાદમાં દેશી દારૂના અડ્ડા પર જનતા રેડ

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
IPL 2025: CSK, મુંબઈ અને RCB સહિત તમામ 10 ટીમોએ રિટેન કરાયેલા ખેલાડીઓની યાદી જાહેર કરી
લાશના 6 ટુકડા કરીને 10 ફૂટ ઊંડા ખાડામાં નાખી દીધા, જોધપુરમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ
લાશના 6 ટુકડા કરીને 10 ફૂટ ઊંડા ખાડામાં નાખી દીધા, જોધપુરમાં શ્રદ્ધા વાલકર જેવો હત્યાકાંડ
દિવાળી પર શ્વાન સાથે ક્રૂરતા, પૂંછડી પર ફટાકડો બાંધીને દોડાવ્યો, વીડિયો જોઈને લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો
દિવાળી પર શ્વાન સાથે ક્રૂરતા, પૂંછડી પર ફટાકડો બાંધીને દોડાવ્યો, વીડિયો જોઈને લોકોનો ગુસ્સો ભભૂકી ઉઠ્યો
IPL 2025માં ગુજરાત ટાઇટન્સની પ્લેયર રીટેન્શન લિસ્ટ જાહેર, આ 6 ખેલાડી પર લગાવી મહોર
IPL 2025માં ગુજરાત ટાઇટન્સની પ્લેયર રીટેન્શન લિસ્ટ જાહેર, આ 6 ખેલાડી પર લગાવી મહોર
Accident News: પાટણ ચાણસ્મા હાઇવે પર ગમખ્વાર અકસ્માત, એક જ પરિવારના 4 સભ્યોના મોત

KKR એ IPL 2025 માટે 6 ખેલાડીઓ કર્યા રિટેન,રિન્કુ સિંહ પર શાહરુખ ખાને કર્યો કરોડો રુપિયાનો વરસાદ

મોદી સરકારે પેન્શનધારકોને આપી દિવાળીની ભેટ, આ આદેશથી હવે મળશે વધુ પેન્શન

મુંબઈ ઈન્ડિયન્સે IPL 2025 માટે ચોંકાવનારી રીટેન્શન લિસ્ટ કરી જાહેર, રોહિત-હાર્દિક પર લીધો મોટો નિર્ણય

Embed widget