Hun To Bolish : હું તો બોલીશ : મોતની ઉડાન, ભાગ-2
Hun To Bolish : હું તો બોલીશ : મોતની ઉડાન, ભાગ-2
દુઘર્ટનાગ્રસ્ત બ્લેક બોક્સની ઈમરજંસી લોકેટ ટ્રાંસમીટર મેળવવામાં સફળતા મળી છે....બ્લેક બોક્સને શોધી કાઢવા વિમાનના પાછળના ભાગે તપાસ શરૂ કરવામાં આવી છે....વિમાનનો પાછળનો ભાગ અતુલ્ય બિલ્ડિંગની મેસમાં ફસાયો છે....મેસની છત તોડીને ટેલ એન્ડ કાઢવાની પ્રક્રિયા શરૂ કરાઈ છે....
અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ DGCAએ નિર્ણય કર્યો છે....બોઈંગ 787 વિમાનોની કરાશે તપાસ ....ઉડાન પહેલા બોઈંગ 787 વિમાનની તપાસ થશે.
અમરેલીમાં ટ્રેનિંગ દરમિયાન ખાનગી કંપનીનું વિમાન 22 એપ્રિલે ક્રેશ થયું હતું.....ટ્રેની પાયલટનું ઘટનાસ્થળે જ મોત થયું હતું...ગિરીયા રોડ પરના રહેણાંક વિસ્તારમાં વિઝન ફ્લાઈંગ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટનું વિમાન ક્રેશ થતાં જ વિસ્ફોટ થયો હતો...અનિકેત મહાજન નામના ટ્રેની પાયલટનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો... અમરેલીમાં ટ્રેનિંગ દરમિયાન ખાનગી કંપનીનું વિમાન 22 એપ્રિલે ક્રેશ થયું હતું.....ટ્રેની પાયલટનું ઘટનાસ્થળે જ મોત થયું હતું...ગિરીયા રોડ પરના રહેણાંક વિસ્તારમાં વિઝન ફ્લાઈંગ ટ્રેઈનિંગ ઈન્સ્ટિટ્યૂટનું વિમાન ક્રેશ થતાં જ વિસ્ફોટ થયો હતો...અનિકેત મહાજન નામના ટ્રેની પાયલટનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો... 2 એપ્રિલે જામનગરના સુવરડા ગામ પાસે એરફોર્સનું ફાઈટર પ્લેન ક્રેશ થયું હતું....જેમાં એક પાયલટ ઈજાગ્રસ્ત થયો હતો....
શરદભાઈ રાવલ નામના પેસેન્જર 1 જૂને અમદાવાદથી લંડન આ જ ફ્લાઈટમાં ગયા હતા...ત્યારે પણ ફ્લાઈટમાં ટેક્નિકલ ખામી સર્જાઈ હતી...તેમની સાથે મે વાત કરી છે તે સાંભળી લઈએ





















