Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
Hun To Bolish : હું તો બોલીશ : ખાતર મળવાની ખાતરી
ખેડૂતોના ખાતરના પ્રશ્ને મુખ્યમંત્રીનો સ્પષ્ટ આદેશ...કે એક પણ ખેડૂત ખાતરથી વંચિત ન રહેવો જોઈએ...આ મુદ્દે મંત્રી,અધિકારીઓને મુખ્યમંત્રી એક સપ્તાહનું અલ્ટીમેટમ આપી દીધું છે....કેન્દ્રમાંથી આવેલો ખાતરનો જથ્થો પહોંચાડવા મુખ્યમંત્રીએ સ્પષ્ટ સૂચના આપી દીધી છે....ખેડૂતોની હાલાકી મુદ્દે હું તો બોલીશ કાર્યક્રમમાં ખાતરની અછત અને સ્ટોકનું સત્ય શું શીર્ષક હેઠળ અહેવાલ પ્રસારિત કર્યો હતો....એબીપી અસ્મિતાના અહેવાલ બાદ સરકારે અનેક ઠેકાણે ગેરરિતી ઝડપાતા લાયસન્સ રદ કર્યા હતા.... આવા જ વીડિયો જોવા માટે જોતા રહો એબીપી અસ્મિતા ન્યૂઝ ચેનલ અને તમામ સમાચાર અમારી યુટ્યુબ ચેનલ પર પણ જોઇ શકો છે. આ સાથે અમને ફેસબૂક અને ટ્વીટર પર ફોલો કરવાનું ભૂલશો નહીં.





















