શોધખોળ કરો

Hun To Bolish | હું તો બોલીશ | આ મોત માટે જવાબદાર કોણ?

મહેસાણાના કડી તાલુકાના જાસલપુર ગામે બપોરે 12 વાગ્યાની આસપાસ દુ:ખદ દુર્ઘટના બની. સ્ટીલ ઈનોક્સ સ્ટેઈનલેસ પ્રાઈવેટ લિમિટેડ નામની કંપનીમાં 20 ફૂટ ઊંડા ખાડામાં ઉતરી 10 મજૂરો દીવાલનું ચણતર કરી રહ્યા હતા. આ સમયે અચાનક માટીની ભેખડ ધસી પડી. જેમાં એકનો તો આબાદ બચાવ થયો. પરંતુ બાકીના 9 શ્રમિક દબાઈ ગયા. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી. તો DDO અને SP સહિત પોલીસનો કાફલો પહોંચ્યો. JCBની મદદથી માટી હટાવવાનું શરૂ કરાયું. જો કે, દબાઈ ગયેલા નવ શ્રમિકમાંથી એક પણને બચાવી ન શકાયા.  તમામ 9 શ્રમિકોના મૃતદેહ બહાર કઢાયા. પોસ્ટમોર્ટમ માટે મૃતદેહને કડીની સિવિલ હોસ્પિટલ લઈ જવાયા..દુર્ઘટનામાં બચી જનારા શ્રમિકે મોટો ખુલાસો કર્યો કે, ભેખડ ધસી પડશે તેવી સુપરવાઈઝરને જાણ કરી હતી. પરંતુ તે ન માન્યો અને સેફ્ટીના વિના જ કામ કરાવડાવ્યું. 

મૃતક 9 શ્રમિકો પૈકી મૃતકોમાં 2 મહિલા છે. એક દંપત્તિ છે. તો બે સગાભાઈઓનો આ દુર્ઘટનામાં જીવ ગયો છે. 9 મૃતકો પૈકી 6 દાહોદ જિલ્લાના વતની છે. તો બાકીના 3 રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના છે. PM મોદી અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ દુર્ઘટનાને લઈ દુઃખ વ્યક્ત કર્યું. કેન્દ્ર સરકારે મૃતકોના પરિવારને 2 લાખની સહાય જાહેર કરી છે. તો રાજ્ય સરકારે મૃતકોના પરિવારને 4 લાખની સહાય જાહેર કરી છે. તો બીજી તરફ, કંપનીના કોન્ટ્રાકટર અને સુપરવાઈઝરને પોલીસે રાઉન્ડઅપ કર્યા છે. અને બંનેને કડી પોલીસ લઈ જઈ પૂછપરછ હાથ ધરાઈ છે. 

Hun Toh Bolish વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ મોત માટે જવાબદાર કોણ?
Hun To Bolish | હું તો બોલીશ | આ મોત માટે જવાબદાર કોણ?

શૉર્ટ વીડિયો

વધુ જુઓ
Advertisement

ટોપ સ્ટોરી

બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારી હત્યા, NCP અજીત જૂથના નેતા હતા

IND vs BAN: ભારતે બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું, સૈમસનની શાનદાર સદીથી સિરીઝ પર 3-0થી કબ્જો કર્યો

Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત

કોંગ્રેસે ચાલી એવી ચાલ, 20 બેઠકો પર ફરીથી થશે ચૂંટણી! શું હવે CM તરીકે શપથ નહીં લઈ શકે નાયબ સિંહ સૈની?

ABP Premium
Advertisement

વિડિઓઝ

Hun To Bolish | હું તો બોલીશ | આ મોત માટે જવાબદાર કોણ?Hun To Bolish | હું તો બોલીશ | ભ્રષ્ટ અધિકારીઓ થશે ઘરભેગા?Kadi Landslide : કડીમાં ભેખડ ધસી પડતા 9 લોકોના મોત, પરિવારનો આંક્રદ સાંભળી ધ્રુજી જશોJunagadh Farmer | જૂનાગઢ જિલ્લામાં સોયાબીનનું વાવેતર કરનારા ખેડૂતો ચિંતામાં મુકાયા

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારી હત્યા, NCP અજીત જૂથના નેતા હતા
બાબા સિદ્દીકીની મુંબઈમાં ગોળી મારી હત્યા, NCP અજીત જૂથના નેતા હતા
IND vs BAN: ભારતે બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું, સૈમસનની શાનદાર સદીથી સિરીઝ પર 3-0થી કબ્જો કર્યો
IND vs BAN: ભારતે બાંગ્લાદેશને 133 રનથી હરાવ્યું, સૈમસનની શાનદાર સદીથી સિરીઝ પર 3-0થી કબ્જો કર્યો
Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
Mehsana News: મહેસાણામાં માટી ધસી પડવાથી 9 મજૂરોના મોત, કેન્દ્ર સરકારે સહાયની કરી જાહેરાત
કોંગ્રેસે ચાલી એવી ચાલ, 20 બેઠકો પર ફરીથી થશે ચૂંટણી! શું હવે CM તરીકે શપથ નહીં લઈ શકે નાયબ સિંહ સૈની?
કોંગ્રેસે ચાલી એવી ચાલ, 20 બેઠકો પર ફરીથી થશે ચૂંટણી! શું હવે CM તરીકે શપથ નહીં લઈ શકે નાયબ સિંહ સૈની?
IND vs BAN: 6,6,6,6,6..., સંજુ સેમસનનો તરખાટ; બાંગ્લાદેશના બોલરોને ધોઈ નાંખ્યા

સૂર્યકુમારે રોહિતનો મોટો રેકોર્ડ તોડ્યો, પરંતુ વિરાટ અને બાબરથી પાછળ રહી ગયો

કોઈ ક્રિકેટર કેવી રીતે પોલીસ અધિકારી બને છે, શું ધરપકડ કરવાની પણ સત્તા મળે છે?

સરઘસ પર પથ્થરમારો થાય તો શું કરવું? મોહન ભાગવતે ચેતવણી આપતા કહ્યું - હું આ ડરાવવા માટે નથી કહી રહ્યો

Embed widget