શોધખોળ કરો
Advertisement
UP: સગીરાને જંગલમાં ખેંચીને લઇ ગયા યુવકો, કરતા રહ્યા છેડતી, વીડિયો વાયરલ
લખનઉઃ ઉત્તરપ્રદેશના ઉન્નાવ બાદ ઝાંસીનો એક વીડિયો વાયરલ થયો છે જેમાં કેટલાક યુવકો સગીરાની છેડતી કરતા જોવા મળી રહ્યા છે. વીડિયોમાં સગીરા પોતાની ઇજ્જત બચાવવા યુવકો સામે ભીખ માંગે છે પણ યુવકો પર તેની કોઇ અસર થતી નથી. વીડિયો સામે આવ્યા બાદ ખળભળાટ મચી ગયો છે. પોલીસ તપાસમાં લાગી ગઇ છે. પોલીસે આ મામલે એક યુવકની ધરપકડ કરી છે. પોલીસના મતે 15 જૂલાઇના રોજ ચિરગાંવ પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેનારી એક સગીરા પોતાના પડોસમાં રહેતા યુવક સાથે ફરવા ગઇ હતી. ત્યારે ગામના કેટલાક દબંગો ત્યાં આવ્યા હતા અને યુવક સાથે મારપીટ કરી હતી. જ્યારે પીડિતાને બળજબરીપૂર્વક જંગલમાં ખેંચવા લાગ્યા હતા અને તેની સાથે છેડતી કરી હતી. આ દરમિયાન કેટલાક આરોપીઓએ તેનો વીડિયો પણ બનાવી લીધો હતો
ગુજરાત
Aravalli news: અરવલ્લીના ભિલોડામાં ચાઈનીઝ દોરીના કારણે યુવકનું ગળું કપાયું
Surat Police : ભેસ્તાન વિસ્તારમાં બાળકીઓ સાથે અડપલાં કરનારનો પોલીસે વરઘોડો કાઢ્યો
Bhavnagar News : પાલિતાણામાં 13 વર્ષીય કિશોરી પર સામુહિક દુષ્કર્મ, એક આરોપીની કરી અટકાયત
Panchmahal News: ગોધરા સિવિલ હોસ્પિટલમાં પ્રાથમિક સુવિધાના અભાવે દર્દીઓને હાલાકી
Bhavnagar news : 10 લાખ રૂપિયાના ખર્ચે બનાવેલું બસ સ્ટેન્ડ લોકાર્પણની રાહે ધૂળ ખાઈ રહ્યું છે!
વધુ જુઓ
Advertisement
ટોપ સ્ટોરી
એસ્ટ્રો
ગુજરાત
ક્રિકેટ
દેશ
Advertisement
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement