શોધખોળ કરો
'એક મ્યુકરમાઇકોસિસની સારવાર પાછળ આર્થિક, સામાજિક અને શારિરીક જે મહેનત છે એ 100 કોરોનાના પેશન્ટ જેટલી છે'
કોવિડમાંથી મુક્ત થયા પછી દર્દીઓમાં મ્યુકરમાઈકોસીસનું પ્રમાણ વધ્યું છે. 60 ટકા કેસમાં મ્યુકરમાઈકોસીસ કોવિડ મુક્ત થયા બાદ થાય છે. મ્યુકર માઈકોસીસમાં ઈમરજંસી સારવાર જરૂરી છે. મ્યુકરમાઈકોસીસમાં અંગો કાપવા જરૂરી બની જાય છે. કોરોનાની પહેલી લહેરની તુલનામાં અત્યારે ઘણા કેસ છે. મ્યુકરમાઈકોસીસનું સંક્રમણ અતિશય જલ્દી ફેલાય છે. મ્યુકરમાઈકોસીસમાં ઈમરજંસી સારવાર જરૂરી છે. સ્ટીરોઈડથી જીવન બચ્યું પણ ડાયાબીટીશ વધ્યું છે. ઓક્સિજનની ટ્યુબથી પણ મ્યુકરના ચેપની શકયતા છે.
આગળ જુઓ




















