શોધખોળ કરો
Immunity Tips : આ ફૂડસ ઈમ્યુનિટીને પાડે છે નબળી, કોરોના મહામારીમાં ભૂલથી પણ ન કરો સેવન
દેશમાં કોરોના વાયરસની (Coronavirus) બીજી લહેર ફરી વળી છે. આજે 89 હજારથી વધુ કેસ નોંધાયા છે, જ્યારે 24 માર્ચથી રોજના 50 હજારથી વધારે વચ્ચે કેસ નોંધાય છે. બદલાતા હવામાનની સાથે ઈમ્યુનિટી(Immunity) મજબૂત કરવી જરૂરી છે. આ દરમિયાન શરદી, ખાંસી અને તાવ આવવાની સંભાવના વધારે હોય છે.
આગળ જુઓ





















