શોધખોળ કરો
બાળકોમાં આ દસમાંથી એક પણ લક્ષણો જોવા મળે તો તરત કરાવો કોવિડ-19નો ટેસ્ટ, હોઇ શકે છે કોરોના
કોરોનાની બીજી લહેર બાળકોને પણ ઝપેટમાં લઇ રહી છે. કોરાનાની પહેલી લહેરમાં બાળકો બહુ જ ઓછી સંખ્યામાં સંક્રમિત થયા હતા પરંતુ બીજી લહેર બાળકો માટે ઘાતક બની રહી છે. બીજી લહેરમાં કયાં કારણોથી બાળકો સંક્રમિત થઇ રહ્યાં છે, તે મુદ્દે એકસપર્ટે કેટલાક તારણો રજૂ કર્યાં છે.
આગળ જુઓ
ટોપ સ્ટોરી
દેશ
ધર્મ-જ્યોતિષ
દેશ
ધર્મ-જ્યોતિષ




















